August 17, 2025

બાજરી પાનનાં ટપકાં/ બ્લાસ્ટ

બાજરી પાનનાં ટપકાં/ બ્લાસ્ટ

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ ૧૫-૨૦ દિવસના અંતરે કરવા. બાજરી કુતુલ/ તળછારો રોગ જણાય તો મેટાલેક્ષીલ એમઝેડ ૭૨ વેપા 25 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ પાનની ઉપર તેમજ નીચેના ભાગે છંટકાવ કરવો.

બાજરી પાનનાં ટપકાં/ બ્લાસ્ટ Read More »

વિઘટન કરનાર મિશ્રણ પુસા-ડિકોમ્પોઝર

ખેડૂતો ૪ કેપ્સ્યુલ (ભાવ : ૨૦ રૂપિયા પ્રતિ ૪ કેપ્સ્યુલ), ગોળ અને ચણાના લોટને મિશ્ર કરીને ૨૫ લિટર પ્રવાહી મિશ્રણ તૈયાર કરી શકે છે. મિશ્રણ ૧ હેક્ટર જમીન અથવા ૨.૫ એકર ક્ષેત્રને આવરી લેવા માટે પૂરતું છે. આનો ઉપયોગ તમામ સ્વરૂપોમાં અને કોઈપણ ખેતરમાં કરી શકાય છે. પરાળનું વિઘટન પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ ૨૦ દિવસ

વિઘટન કરનાર મિશ્રણ પુસા-ડિકોમ્પોઝર Read More »

જીવાત : મગફળીના ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિંજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦% ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જાે પિયત આપવાનું થતું ન હોય અને સમાયાંતરે વરસાદ પડતો હોય

જીવાત : મગફળીના ઘૈણ Read More »