August 18, 2025

મગફળી લીલી ઈયળ (હેલીચોથીસ),પાન ખાનર ઈયળ (પ્રોડેનીયા)

લશ્કરી ઈયળ અને લીલી ઈયળની ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી તેમાં ફકત નર ક્ટિક આકર્ષીય છે અને તેનો નાશ કરવાથી માદા કૂદી વંઘ્ય બને છે અને આગળની પેઢીનો વિકાસ અટકે છે. લીંબોળીનાં મીંજનું ૫ ટકા દ્વાવણ (૫૦૦ ગ્રામ મીંજનો પાવડર ૧૦ લિટર પાણીમાં) અથવા કરંજ તેલ ૩૦ મીલી ૧૦ લીટર પાણીમાં ઉમેરીને ર થી ૩ છંટકાવ કરવાથી […]

મગફળી લીલી ઈયળ (હેલીચોથીસ),પાન ખાનર ઈયળ (પ્રોડેનીયા) Read More »

સરગવાનું વાવેતર

મોરિંગાના વાવેતર માટે ૬.પ થી ૮.૦ પીએચવાળી કાળી માટી ખૂબ જ અનુરૂપ છે. જે જમીન પર પાણીનો ભરાવો રહેતો હોય તે મોરિંગા માટે માફક નથી કેમકે ચોમાસાની ઋતુમાં પાણીના ભરાવાથી વૃક્ષો પડવાની સંભાવના રહે છે. મુખ્યત્વે વસંત અથવા તો શરદ ઋતુમાં વાવેતર કરવાથી છોડનું અંકુરણ ઝડપી અને વિકાસ ખૂબ જ સારો થાય છે. જમીનને તૈયાર

સરગવાનું વાવેતર Read More »