August 19, 2025

જીવાત : દીવેલા ઘોડીયા ઈયળ

દિવેલાની ઘોડીયા ઈયળ અને પાન ખાનારી ઈયળની પુખ્ત ફૂદીઓ પ્રકાશ તરફ આકર્ષાય છે. જેથી હેક્ટર દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને નાશ કરી શકાય. બીજી કે ત્રીજી અવસ્થાની ઘોડીયા અને પાન ખાનારી ઇયળો જાેવા મળે ત્યારે બેસીલસ થુરીન્જીન્સીસ નામના રોગપ્રેરક જીવાણુનો પાઉડર 30 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. #krushivigyan #insect […]

જીવાત : દીવેલા ઘોડીયા ઈયળ Read More »

વરસાદ અને હવામાનની અફરાતફરીમાં ખેતીમાં શું બદલાવ કરવો ?

હાલની મોટાભાગની ખેતીમાં બધા જ પાકો ‘મોસમી’ હોવાથી ઉત્પાદન મળે કે ન મળે, વાવીએ છીએ થોડા વર્ષો થી જ્યારે વરસાદ અને હવામાનની અફરાતફરી શરૂ થઇ છે ત્યારે આપણી ખેતીમાં ફળ-વૃક્ષોને ભાગીદાર બનાવવાની જરૂર છે. ખેડૂતને ઓછા ખર્ચે ફળોની સારી કમાણીની સાથોસાથ વરસાદની અનિયમિતતાના જોખમોથી બચાવ, પાણી અને પવન બન્ને દ્વારા થતા જમીન ધોવાણમાં રાહત, અરે

વરસાદ અને હવામાનની અફરાતફરીમાં ખેતીમાં શું બદલાવ કરવો ? Read More »

ખેતીમાં જમીનનું ઉષ્ણતામાન

• વાવણી સમયે બીજના ઊગાવાને અસર કરે છે. તાપમાનને ધ્યાને લઈ વાવણી કરવી કે નહીં તે નક્કી કરી શકાય છે.• કંદ અને મૂળમાં થતી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.• વધુ ઊંચા તાપમાને જીવંત કોષો મૃત્યુ પામતાં છોડની વૃદ્ધિ અને વિકાસ અવરોધાય છે.• વધારે પડતા નીચા ઉષ્ણતામાને છોડ જમીનમાંથી પોષક તત્ત્વો લઈ શકતા નથી

ખેતીમાં જમીનનું ઉષ્ણતામાન Read More »