કૃષિ મેળો : ૧૪મો એગ્રી એશિયા ૨૦૨૫ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન
૧૮ મી સપ્ટેમ્બર થી ૨૦ મી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૫ યોજાય રહ્યો છે . આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી આપણા ખેડૂતભાઈઓ માટે અને ખેતી આધારિત ઉદ્યોગો માટે એક નવી દિશા આપશે. આ પ્રદર્શિનમાં ડેરી ઉદ્યોગ ગાયના દૂધ -એ-2 દૂધ માંથી […]
કૃષિ મેળો : ૧૪મો એગ્રી એશિયા ૨૦૨૫ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન Read More »



