September 8, 2025

બ્રોકોલીની ખેતી માટે હવામાનની જરૂરિયાત 

બ્રોકોલી એ શિયાળુ અને એક વર્ષાયું પાક છે. તેના બીજના ઉગવા માટે નીચા તાપમાનની જરૂર રહે છે. જો તાપમાન વધુ હશે તો બીજનો ઉગાવો સારો નહીં થાય. બ્રોકોલી એ શીતકટિબંધનો પાક હોવાથી ઓપન ફિલ્ડમાં ફકત શિયાળામા જ લઈ શકાય છે. ૨૦ . થી ૨૫°C તાપમાનમાં બ્રોકોલીનો વિકાસ ઝડપી અને સારો થાય છે.આપણે ત્યાં ખુલા ખેતરમાં […]

બ્રોકોલીની ખેતી માટે હવામાનની જરૂરિયાત  Read More »

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસ ટામેટાની કેળવણી અને છાંટણી ?

ગ્રીન હાઉસમાં ટામેટાને સાનુકૂળ વાતાવરણ કરી આપ્યું હવે ટામેટાનાં સારા ઉત્પાદન માટે ટામેટાનાં છોડને એક થડ, બે થડ અથવા ત્રણ થડ પર કેળવણી કરો. કેળવણી કરેલા થડ સિવાય સાઈડમાથી નીકળતા બધા ગૌણ પીલા કાઢી નાખવા જરૂરી છે. બધા પીલાં રાખવાથી ફ્ળની સંખ્યા તો વધુ મળે છે પરંતુ ફ્ળની સાઈઝ નાની અને નબળી ગુણવત્તાના ફ્ળ જોવા

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસ ટામેટાની કેળવણી અને છાંટણી ? Read More »

ટપકાંવાળી લશ્કરી ઇયળ : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

ટપકા વાળી ઇયળવિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. બી. સિસોદીયા, ડૉ. પી. કે. બોરડ, કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ મકાઇ : ટપકાંવાળી લશ્કરી ઇયળ

ટપકાંવાળી લશ્કરી ઇયળ : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી Read More »

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ • કૃષિમાં ખાસ કરીને ઊંચા તાપમાન, ક્ષારીય જમીનો, વારંવાર પૂર તથા દુષ્કાળની આફતો સામે ટકી શકે તેવા પાકો અને તેની જાતોની વાવણી કરવી. • હવામાન આગાહી તથા પાક વિમાને અચૂક ધ્યાને લેવા. • પરંપરાગત તાંત્રિકતાને સમજીને અમલમાં મુકવી. આબોહવા બદલાવની સામાન્ય જનસમુદાય તથા કૃષિ સાથે સંકળાયેલ વર્ગમાં આ બાબતની સમયાંતરે

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ Read More »

મરચીના પાકમાં કાળી થ્રીપ્સ જીવાત ખુબજ નુકશાન કરે છે તેના માટે બજારમાં ઉપલબ્ધ દવાના નામ નોંધો.

મરચાંના પાકમાં અત્યારે કાળી થ્રીપ્સનો પ્રકોપ થયો છે . મરચીના પાકમાં આ જીવાત ખુબજ નુકશાન કરેછે . મરચીના પાંદડા ઉપર કરચલીઓ વિકસે છે અને ઉપરની તરફ વળે છે . પાંદડા લાંબા અને કળીઓ બરડ થઈ જાય છે અને નીચે પડી જાય છે. ઉપદ્રવથી વૃદ્ધિ અને ફૂલોનું ઉત્પાદન અટકી જાય છે, કાળી થ્રિપ્સ ફૂલોમાં દેખાય છે

મરચીના પાકમાં કાળી થ્રીપ્સ જીવાત ખુબજ નુકશાન કરે છે તેના માટે બજારમાં ઉપલબ્ધ દવાના નામ નોંધો. Read More »