September 18, 2025

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના દરવાજે બધા છુટ્ટા એક ટુકડી મશીનરીના સ્ટોલની માહિતી મેળવે તો બીજી પ્રાકૃતિક ખેતીની, ત્રીજી ટુકડી વળી હવામાન યંત્રો, ડ્રોન સેવા આપણા ગામડે કેવી […]

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ? Read More »

ફાર્મ ઈનપુટ : ચીકણા પિંજર – સ્ટીકી ટ્રેપની ઉપયોગિતા

ડો.બી.જી.પ્રજાપતિ, નિવૃત્ત કિટકશાસ્ત્રી,૨૩, સૌન્દર્ય પેલેસ, અવસર પાર્ટી પ્લોટની પાછળ, મોઢેરા રોડ, મહેસાણા – ૩૮૪૦૦૨, મોબાઈલ : ૯૪૨૭૩ ૭૫૦૯૩ ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) શું છે ? ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) એ એક કલર્ડ પેપર અથવા પ્લાસ્ટિકના બોર્ડ કે જેની બેઉ બાજુએ એક જ કલર હોય છે અને તેની ઉપર ચોંટી શકે તેવો ગુંદર હોય છે કે

ફાર્મ ઈનપુટ : ચીકણા પિંજર – સ્ટીકી ટ્રેપની ઉપયોગિતા Read More »

બાયોચાર કેવી રીતે અસરકારક બને છે

બાયોચાર – 1 જ્યારે પવન હળવો હોય ત્યારે યોગ્ય હવામાન પરિસ્થિતિઓ હેઠળ બાયોચાર લાગુ કરો. હળવા વરસાદની સ્થિતિમાં બાયોચાર લાગુ કરવું પણ મદદરૂપ થઈ શકે છે જ્યાં હળવા વરસાદથી બાયોચારની ધૂળ ભીની થઈ જાય છે અને જ્યાં સુધી તે ખેડવામાં ન આવે ત્યાં સુધી બાયોચારને જમીનની સપાટી પકડી રાખે છે. બાયોચાર – 2 બાયોચાર પર

બાયોચાર કેવી રીતે અસરકારક બને છે Read More »

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે ત્યારે બોઈલિંગ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવે છે. બોઈલિંગ કરવામાં આવતા રાઈઝોમ આશરે ૪૫-૬૦ મિનિટ પછી નરમ બને છે. જે તબક્કે ઉકાળવાનું બંધ

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ Read More »

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ ઈરીગેશન, ફર્ટીગેશન માટેના નવા ખાતરો, ગાયોના દૂધ દોવાની મશીનરીઓ દવા છાંટવાના

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ? Read More »