October 29, 2025

બટાટામાં નિંદામણ નિયંત્રણ

બટાટાના પાકમાં અસરકાર નિંદામણ નિયંત્રણ માટે મેટ્રીબ્યુઝીન ૭૦ % વે.પા. દવા બટાટાના ઉગાવા પહેલા જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે ૧ હેકટરે ૫૭૦ ગ્રામ દવા ૬૦૦ લીટર પાણીમાં ભેળવી એક સરખો છંટકાવ કરવો.

બટાટામાં નિંદામણ નિયંત્રણ Read More »

લશ્કરી ઇયળ

હેક્ટર દીઠ એક પ્રકાશપિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો ખેતરની ફરતે થોડા થોડા અંતરે ટ્રેપ ક્રોપ તરીકે વાવેલા દિવેલાના છોડ ઉપર માદા ફૂદી ઈંડાં મૂકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં સહિત પાનનો નાશ કરવો. ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૮ થી ૧૦ ની સંખ્યામાં ગોઠવવા અને તેમાં પકડાયેલા નર ફૂદાનો નાશ કરવો. બેસીલસ થુરીન્જીન્સીસ

લશ્કરી ઇયળ Read More »

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૩

● આગલા પાકના અવશેષોને જમીનમાં દાબી દેવાથી બધા જ પોષકતત્ત્વો લાંબા ગાળા સુધી પાકને પ્રાપ્ત થતા રહેશે. આ ઉપરાંત નીંદણનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં, જમીનમાં ભેજ લાંબો સમય જળવાઈ રહૈશે, જેથી પિયત ઓછું આપવું પડશે, રોગ અને જીવાતનો ઉપદ્રવ નહિવત થઈ જશે અને ધોવાણ પણ અટકી જશે. ● પાક સંરક્ષણ માટે બીજામૃત, જીવામૃત, અગ્નિઅસ્ત્ર જેવા

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૩ Read More »