વરિયાળીનો રોગ : ફાયલોડી (પર્ણ ગુચ્છ)
લક્ષણો : વરિયાળીના પાકમાં તાજેતર વર્ષોમાં પણગુચ્છનો રોગ જોવા મળેલ છે. જેને માટે “ફાઈટોપ્લાઝમા” નામનો રોગપ્રેરક જવાબદાર છે. જે જમીનમાં અગાઉ તલનું વાવેતર કરેલ હોય તેવા ખેતરમાં ઉપદૂવ વધારે જોવા મળે છે. આ રોગપ્રેરકનો ફેલાવો ‘હોપર’ નામની જીવાત કરે છે. રોગની અસરશરૂઆતથી જણાય છે. છોડના નીચેના પાન પીળાં પડવા લાગે છે અને છોડ ઠીંગણો રહે […]
વરિયાળીનો રોગ : ફાયલોડી (પર્ણ ગુચ્છ) Read More »





