November 10, 2025

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-3 

પોસ્ટ-ઈમરજન્સ : ખેતરમાં પાક કે નીંદણનો ઉગાવ થયેલ હોય અને ઉગેલ પાક કે નીંદણો પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેને પોસ્ટ ઈમરજન્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની નીંદણનાશક દવાઓ વર્ણાત્મક પાકોમાં ઉપયોગી નીવડે છે. દા.ત. ૨, ૪-ડી ઘઉંના ખેતરમાં, પેરાક્વાટ કે ગ્લાયોસેટ બિનપાક વિસ્તારમાં, ક્વીઝાલોફોપ ઈથાઈલ કપાસ કે મગફ્ળીના પાકમાં.

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-3  Read More »

છોડને ક્યા ક્યા પોષક તત્વોની જરૂર હોય છે ?

જમીન પર ઉગાડવામાં આવતા કોઈ પણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબિયા, કઠોળ, મરી-મસાલા, ફળ, ફુલ, વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ ૨૦ પોષક તત્વો આવશ્યક છે. જે પુરતા અને સમતોલ પ્રમાણમાં પાકને મળવા અત્યંત જરૂરી છે. તેની જરૂરીયાતની માત્રા અલગ અલગ હોય છે. જરૂરીયાતના જથ્થાના આધારે પોષક તત્વોનાં ત્રણ વિભાગ પાડવામાં આવે

છોડને ક્યા ક્યા પોષક તત્વોની જરૂર હોય છે ? Read More »

જીરુ સુકવણી અને ગ્રેડિંગ

કાપણી કરેલ દરેક છોડને એકત્ર કરી સ્વરછ તથા કઠણ ખળામાં લાવી બે થી ત્રણ દિવસ માટે સુકવણી કરવી. સુકવણી કરતી વખતે જીરુમાં ધૂળ કે અન્ય કચરો ના પડે તેની તકેદારી રાખવી.જીરૂના પાકની સુકવણી કાર્ય પછી થ્રેસરથી દાણા છુટા પાડવા. થ્રેસીંગ કરતી વખતે પશુઓને ફેરવીને કરવાની પદ્ધતિનો ઉપયોગ કરવો નહીં. થ્રેશીંગ થઈ ગયા બાદ જીરૂમાં રહી

જીરુ સુકવણી અને ગ્રેડિંગ Read More »

બટાટાની મુખ્ય જીવાત અને નિયંત્રણ

• ચૂસીયા પ્રકારની જીવાતો : (મોલો, લીલા તડતડીયા, સફેદમાખી) પાન નીચે રહી રસ યુસી નુકસાન પહોંચાડે છે વધુમાં મોલો જેવી જીવાત વિષાણુંથી થતા રોગો જેમ કે, પંચરંગીયો, કોકડવા વિગેરેનો ફેલાવો કરવામાં વાહક તરીકે અગત્યનો ભાગ ભજવે છે. ફોલોનીકામાઈડ ૫૦ ડબ્લ્યુ જી ૩ ગ્રામ/ ૧૦ લિટર પાણી, થાયોમેથોકઝામ ૨૫ ડબ્લ્યુ જી ૪ ગ્રામ/ ૧૦ લિટર પાણી

બટાટાની મુખ્ય જીવાત અને નિયંત્રણ Read More »