November 20, 2025

ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જથ્થો જો ઓછો વાપરવામાં આવે તો…..

* નીંદણનું અસરકારક નિયંત્રણ થતું નથી. * દવા પાછળ ખર્ચેલ નાણાં વ્યર્થ જાય છે. * અન્ય પદ્ધતિથી ઊભા પાકમાં નીંદણકાર્ય હાથ ધરવાની ફરજ પડે છે. * પાક ઉત્પાદનખર્ચ વધી જાય છે. કેટલાક નીંદણોમાં નીંદણનાશક દવાના ઓછા પ્રમાણથી પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે જેથી તેના નિયંત્રણ માટે ભવિષ્યમાં ભલામણ કરતાં વધુ પ્રમાણની જરૂર જે તે પાકમાં […]

ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જથ્થો જો ઓછો વાપરવામાં આવે તો….. Read More »

જીરુમાં નીંદણ નિયંત્રણ 

* જીરુના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા./હે. ઓક્ઝાડાયેઝોન પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. * હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ અથવા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યૂકલોરાલીન પાકને વાવતા પહેલા અથવા પ્રિઈમરજન્સ આપવાથી પણ નીંદણનું નિયંત્રણ કરી શકાય છે. * ઉત્તર અને મધ્ય ગુજરાત વિસ્તારમાં જીરૂના પાકને વાવણી બાદ ૪૫ દિવસ સુધી નીંદણમુક્ત રાખવું. આમ કરવા વાવણી

જીરુમાં નીંદણ નિયંત્રણ  Read More »