December 11, 2025

રોગ : રાઈના પાકમાં ભૂકીછારો નિયંત્રણ

રાઈના પાકમાં ભૂકીછારો રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા વેટેબલ સલ્ફર ૮૦ વેપા ૩૭ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૭ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણીમાં ઓગાળી પ્રથમ છંટકાવ રોગની શરૂઆત થયેથી કરવો અને રોગની તીવ્રતા મુજબ બીજા એક કે બે છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.

રોગ : રાઈના પાકમાં ભૂકીછારો નિયંત્રણ Read More »

આ વર્ષે પણ જીત્યો અજીત કપાસ

રમેશભાઈ વાલજીભાઈ ચારોલા મુ. બેડી. તા. જી. રાજકોટ મો. ૭૬૨૩૮ ૮૯૧૫૨ નમસ્કાર ખેડૂત મિત્રો મેં આ વર્ષે અજીત – ૯૦૦ બોલગાર્ડ- ૨ કપાસ મારી કાળી જમીનમાં ૧.૫ એકરમાં વાવેતર કર્યું હતું. મને આ જાત પસંદ આવી કારણ કે આ જાતમાં જીંડવા ઉપરથી નીચે સુધી એક સરખા અને મોટા જોવા મળે છે. તેમજ ચુસીયા રોગ જીવાત

આ વર્ષે પણ જીત્યો અજીત કપાસ Read More »

જીરુંનો રોગ : ભૂકીછારો

જીરુંનો ભૂકીછારો રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે છે. રોગ કારક:- ઈરીસીફી પોલીગોની નામની ફૂગ થી આ રોગ લાગે છે. રોગની શરૂઆત ફૂલ બેસવાના તથા બીજ બાંધવાના સમયે જોવા મળે છે. આ રોગનો ફેલાવો પવન દ્રારા થાય છે.

જીરુંનો રોગ : ભૂકીછારો Read More »

મુન્દ્રા સીડનું ભવિષ્ય, ભવિષ્યમાં ખેડૂતનું ભવિષ્ય

કંપનીના પ્રતિનિધિ-પ્રદીપ કાનાણી ગુજરાત રિઝ્યુઅલ મેનેજર. મો. ૭૯૯૦ ૦૨૨ ૯૬૩એરીયા મેનેજર બોટાદ અરવિંદભાઈ ગોહિલ – મો- 9737638252

મુન્દ્રા સીડનું ભવિષ્ય, ભવિષ્યમાં ખેડૂતનું ભવિષ્ય Read More »