December 26, 2025

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2

પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ પંજેઠી વડે જમીનના ઉપરના સ્તરમાં ભેળવી દેવામાં આવે છે અને ત્યારબાદ વાવણી કે રોપણી કરી પિયત આપવામાં આવે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં ઝડપી વિઘટન પામતી નીંદણનાશક દવાઓને પ્રિ પ્લાન્ટ પધ્ધતિથી આપવામાં […]

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2 Read More »

ટકાઉ ખેતીનો જેમાં વાસ્તવિક રીતે કરેલ ખર્ચ સામે વળતર શુ મળે છે ?

કૃષ્ણપુરના મોહન નામના ખેડૂતનો એક કેસ સ્ટડી પ્રસિદ્ધ થયો છે. ટકાઉ ખેતીનો જેમાં વાસ્તવિક રીતે કરેલ ખર્ચ સામે વળતર શુ મળે છે? તે આંખ ઉઘાડનારો છે. આપણે દશકોથી, ભારતીય ખેડૂત આધુનિક કૃષિના ઊંચા ખર્ચવાળી દોડમાં ફસાયેલા છીએ,આપણે વધુ ઉપજ મેળવવા માટે મોંઘા રસાયણોનો ઉપયોગ કરીયે છીએ,ઉપજ વધારવા અનેક પ્રયાગો કરીયે છીએ પરંતુ પોષણક્ષમ ભાવ ન

ટકાઉ ખેતીનો જેમાં વાસ્તવિક રીતે કરેલ ખર્ચ સામે વળતર શુ મળે છે ? Read More »