શેરડીમાં નિંદણ નિયંત્રણ
શેરડીના પાકને શરૂઆતના ૯૦ થી ૧૨૦ દિવસ સુધી નિંદણમુકત રાખવો જરૂરી છે. નિંદણ નિયંત્રણ હાથથી ત્રણ વખત નિંદણ કરી તેમજ આંતરખેડ દ્વારા કરતા રહેવું જોઈએ. તેમ છતાં પૂરતા પ્રમાણમાં મજૂરો ઉપલબ્ધ ન થાય તો નીચે જણાવ્યા પૈકીની ગમે તે એક નિંદણનાશક દવાનો ઉપયોગ કરી નિંદણ નિયંત્રણ કરવું જરૂરી છે. (૧) એટ્રાઝીન (પ્રિ.ઈમર્જન્સ) ૨.૦ કિ.ગ્રા. સક્રિય […]
શેરડીમાં નિંદણ નિયંત્રણ Read More »




