January 24, 2026

ઘઉંનું જાદરિયું બનાવવાની પદ્ધતિ

ભાલીયા ઘઉંના પોંકનો લોટ અને ચણાના લોટને ૫૦ ગ્રામ ઘીમાં શેકવો. તેમાં દૂધ ઉમેરવું, ત્યારબાદ ખાંડની ચાસણી (૪૦ ગ્રામ ખાંડ માં ૨૦ મી.લી. પાણી ઉમેરી ૩ મિનીટ ગરમ કરવું.) ઉમેરી મિશ્રણને ધીરા તાપે બે મિનીટ સુધી બરાબર હલાવવું. મિશ્રણને ઘીંથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દેવું અને થોડું ઠંડુ પડે એટલે ચોસલા પાડવા.

ઘઉંનું જાદરિયું બનાવવાની પદ્ધતિ Read More »

ફળ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

૧. ચીકુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ ૫૦ પી.પી.એમ. (૫૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૫૦ પી.પી.એમ.) નેપ્થેલીક એસિટીક એસિડ (એન. એ.એ.)નો માર્ચ એપ્રિલ માસમાં ૧૫-૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવાથી ફૂલ ખરતાં અટકે છે અને ફળ બેસવામાં મદદ થાય છે. ૨. કેળામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ કેળામાં ૧૦૦ પી.પી.એમ. (૧૦૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૧૦૦ પી.પી.એમ.) જિબ્રેલીક એસિડ

ફળ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો Read More »