January 25, 2026

રીંગણના છોડની પ્રકૃતિ.

રીંગણ એ સ્વપરાગનયન પ્રકૃતિનો છોડ છે, પરંતુ તે પરંપરાગનયન (૬-૧૦º.) બતાવી શકે છે. રીંગણના ફૂલો દ્વિ લિંગી છે. ચાર પ્રકારનાં ફૂલ જોવા મળે છે, જેમ કે: (૧) મોટા અંડાશય સાથે લાંબી પરાગવાહિનીવાળા ફૂલ (૬૦%), (૨) મધ્યમ કદના અંડાશય સાથે મધ્યમ પરાગવાહિનીવાળા ફૂલ (૧૦–૧૫), (૩) પ્રારંભિક અંડાશય સાથે આભાસી ટૂંકી પરાગવાહિનીવાળા ફૂલ અને (૪) ખૂબ જ […]

રીંગણના છોડની પ્રકૃતિ. Read More »

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે જમીનનું ધોવાણ અટકાવો

નીચાણવાળા વિસ્તારમાં કે ઢાળઢોળાવવાળી જમીનોમાં જ્યારે વધુ માત્રામાં પિયત કરવામાં આવે ત્યારે જમીનનું ઉપરનું પડ ધોવાઈ જતું હોય છે. તો જર્મીનના ઢોળાવની વિરુદ્ધ દિશામાં ખેડ કાર્યો કરવામાં આવે તો જમીનના પડને ધોવાણ થતાં અટકાવી શકીએ છીએ. તથા હંમેશાં યાદ રાખવું કે કોઈ પણ પાકને જરૂરિયાત પ્રમાણનું પિયત આપવું. વધુ પડતાં પાણીને લીધે જમીનનું ઉપરનું આવરણ

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે જમીનનું ધોવાણ અટકાવો Read More »