February 10, 2026

સાયલેજ એ શું છે ? એનો ઉપયોગ શું ?

સાયલેજ એ શું છે આમતો લીલાચારાને લીલા સ્વરૂપે સંગ્રહી રાખવો કઠ્ઠણ છે. તેમ છતાં જેમાં કાર્બોદિત પદાર્થો વધારે છે તેવા જુવાર, મકાઇ, ધામણ, ગીનીઘાસ, ઓટ કે શણિયાર જેવા ઘાસને નીંઘલ્યા પછી ફૂલો આવવાની વેળાએ વાઢી લઈ, હવાચૂસ્ત જગ્યામાં રાખી દેવામાં આવે તો લાંબો સમય બગડ્યાં વિનાનાં રાખી શકાતાં હોય છે. તેના રંગમાં થોડો ફેર પડે […]

સાયલેજ એ શું છે ? એનો ઉપયોગ શું ? Read More »

વેલાવાળા શાકભાજી : ફળમાખીનું નિયંત્રણ

ટુઆ પડેલ અને ખરી પડેલ ફળોને અનિયમિત એકત્ર કરી જમીનમાં ખાડો કરી દાટી દેવા તથા ભૂકીરૂપ કીટનાશક ભભરાવી ખાડો પૂરી દેવો. ફળોની વીણી “નિયમિત રીતે કરવી અને ફળો પાકટ થતા પહેલા ઉતારી લેવા. વાડીમાં ક્યુલ્યુર યુક્ત બ્લોક ધરાવતા ટ્રેપ હેકટર દીઠ ૧૬ લેખે સરખા અંતરે મૂકવા. ફળમાખીને આકર્ષી નાશ કરવા વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરવો. વિષ

વેલાવાળા શાકભાજી : ફળમાખીનું નિયંત્રણ Read More »