હવે ફળો તાજા રહેશે
આપણા દેશમાં પેદા થતા અનાજ, શાકભાજી અને ફળો પરિવહન દરમ્યાન કે સમયસર ઉપભોકતા સુધીના પહોંચવાથી બગડી જાય છે અને દેશને ખુબ મોટું નુકશાન થાય છે. સફરજનમાં મીણનું પડ હોય કે અમુક ઉત્સેચકોમાં બોળીને ફળો મોકલવામાં આવે તો ઓક્સિડાઇઝેશન ઘટે છે અને ફળો બગડતા અટકે છે. શું કરવું કે ફળો ઓછા બગડે તેના માટે ટફ્ટસ યુનિવર્સિટીના […]
હવે ફળો તાજા રહેશે Read More »




