આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો • હાફુસ અને કેસર કેરીને મોડી પકવવા માટે ૨૦૦ પી.પી.એમ. (એક લીટર પાણીમાં ૨૦૦ મી.ગ્રા.) જિબ્રેલીક એસિડ (જી.એ-૩.)માં બોળવાથી ચાર દિવસ મોડી પાકે છે. આંબામાં ફૂલોનું પ્રમાણ વધુ લાવવા ૫૦ પી.પી.એમ. જિબ્રેલીક એસિડ (જી.એ-૩.) છંટકાવ કરવો.(૧૦ લીટર પાણીમાં ૫૦૦ મીલીગ્રામ જી.એ-૩.). • આંબાના ફળાઉ ઝાડમાં કેરી લખોટી જેવડી થયે નેપ્થલીક એસિટીક […]

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો Read More »