કપાસને સાંકડા ગાળે વાવવાથી થતા ફાયદાઓ

કપાસને સાંકડા ગાળે વાવવાની પદ્ધતિ અપનાવવાથી નીચે મુજબનાં ફાયદાઓ મળી શકે છે : એક હેક્ટરે છોડની સંખ્યા સામાન્ય પદ્ધતિ કરતા ઘણી વધારે રહેતી (૧,૬૬,૦૦૦ થી ૨,૨૨,૦૦૦) હોવાથી છોડ દીઠ ફકત ૫ થી ૭ જીંડવાઓ મળે તો પણ ઉત્પાદન વધુ મળે છે. • ટૂંકા સમયગાળામાં પાક તૈયાર થઈ જાય છે.આ પદ્ધતિ હલકી જમીનમાં અને બિનપિયત વિસ્તારમાં […]

કપાસને સાંકડા ગાળે વાવવાથી થતા ફાયદાઓ Read More »