April 6, 2026

હળદરની ખેતી માટે કેવું હવામાન અનુકુળ હોય છે ?

હળદરની ખેતી માટે અનુકુળ હવામાન હળદરના કંદની વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે. વૃધ્ધિકાળ દરમિયાન સરાસરી ૩૨ થી ૩૬ સે.ગ્રે. ઉષ્ણતામાન જોઈએ. ઓછા ઉષ્ણતાપમાને તેની વૃધ્ધિ અટકી જાય છે. એકંદરે ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ ગણાય છે. તેથી મે ની ૧૫ મી તારીખ આસપાસ અને મોડામાં મોડું ચોમાસાની શરૂઆતમાં હળદરની રોપણી કરી દેવામાં આવે છે. […]

હળદરની ખેતી માટે કેવું હવામાન અનુકુળ હોય છે ? Read More »

કૃષિ યાંત્રિકરણના લાભો

ખેતી કાર્યો માટે સમયાંતરે ખેત મજૂરોની ઉપલબ્ધતામાં ઘટાડો થઇ રહેલ છે ઉપરાંત, ખેત મજૂરના મહેનતાણામાં પણ વધારો થયો છે જેથી મજૂરી ખર્ચ વધ્યો. ઘનિષ્ટ ખેતીમાં કૃષિના કામો સમયસર પૂરા કરવા માટે યાંત્રિકરણની જરૂરિયાત ઊભી થયેલ છે. જોકે આપણા ખેડૂતો પાસે ખેતરોના નાના નાના એકમો થઈ રહેલા છે. આ સંજોગોમાં ખેડૂતમિત્રોએ જરૂરિયાતને ધ્યાને રાખી કૃષિ યંત્રોનો

કૃષિ યાંત્રિકરણના લાભો Read More »