જમીનને જંતુરહિત કરવાની ફોર્મેલિનની માવજત
ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ જમીનને જંતુરહિત કરવા માટે થાય છે. જે પ્રતિ લિટર પાણીમાં ૨.૫૦ મિલિ વ્યાપારિક શ્રેણીના ફોર્માલ્ડિહાઈડ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જમીનને ટોચની સપાટીથી ૧૫-૨૦ સે.મી.ની ઊંડાઈ સુધી ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ કરી ભીંજવામાં આવે છે જે માટે ચો.મી. દીઠ ૪-૫ લિટર દ્રાવણની જરૂરિયાત રહે છે. ભીંજાયેલા વિસ્તારને ૨૦૦ ગેજની પોલીથીન શીટથી ઢાંકવામાં આવે […]
જમીનને જંતુરહિત કરવાની ફોર્મેલિનની માવજત Read More »


