June 21, 2026

ફોસ્ફરસની ઉણપના લક્ષણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વૃદ્ધિ અટકે : છોડ ધીમે ધીમે વધે છે અને છોડ નાના રહે છે.
▪️ ઘાટા લીલા અથવા જાંબલી પાંદડા થઇ જાય : પાંદડા, ખાસ કરીને જુના, ઘેરા લીલા થઈ શકે છે અથવા જાંબલી, લાલ અથવા તાંબા વર્ણ રંગનો થઇ જાય છે .
▪️ ફૂલો અને ફળો મોડા….

પૂરું વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
https://t.me/krushivigyan

#કૃષિ વિજ્ઞાન ટિપ્સ

ફોસ્ફરસની ઉણપના લક્ષણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

આંબામાં ખાતર વ્યવસ્થા કઈ રીતે કરવી ?

કલમી ઝાડને નીચે દર્શાવેલ કોઠા પ્રમાણે ખાતર આપવું. છાણિયું ખાતર, અડધુ નાઈટ્રોજનયુકત ખાતર તેમજ પુરેપુરા ફોસ્ફરસ અને પોટાશયુકત ખાતરો ચોમાસું શરૂ થતાં પહેલા જૂન માસમાં આપવા. નાઈટ્રોજન ખાતરનો બાકીનો અડધો હપ્તો ફેબ્રુઆરી માસમાં કેરી વટાણા જેવડી થાય ત્યારે આપવો. પિયતની સુવિધા ન હોય ત્યાં બધા જ ખાતરો ચોમાસામાં વરસાદ શરૂ થતા પહેલા મે-જૂન માસમાં આપવા.

આંબામાં ખાતર વ્યવસ્થા કઈ રીતે કરવી ? Read More »