
વૈજ્ઞાનિકો અને સંશોધકો સતત આનો રસ્તો શોધવા મહેનત કરી રહ્યાં છે બાયો ટેક્નોલોજી એટલે કે જિન ટ્રાન્સફર ટેક્નોલોજી એટલે કે જિનેટિક મોડીફાઇડ સામે હજુ પણ મીડિયાની ગેરસમજને લીધે આપણે ડરીએ છીએ તેથી વૈજ્ઞાનિકો હવે ક્રિસ્પર CRISPR ટેક્નોલોજી લાવ્યા છે તેમાં બહારનું એક પણ દાખલ કરવાનું હોતું નથી પરંતુ અણજોઇતા ગુણો ધરાવતા જિનને દૂર કરવા કટિંગ કરી શકાય છે તેવું આપણી ભાષામાં કહી શકાય તેવું વૈજ્ઞાનિકો લાવી રહ્યા છે તે ખુબ સારા સમાચાર છે.



