કૃષિ ટેકનોલોજી

ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી થશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા, લાંબા આયુષ્યની વાત પછી, પહેલા નવી આવેલી એઆઈ ટેક્નોલોજીનો, ખેતીના લાભની વાત કરીયે. એ આઈ આવશે એટલે, આપણા ખેતરમાં ફાર્મ મેનેજમેન્ટ કરવામાં, આપણને ઘણી સરળતા મળશે , કારણ કે આને લગતા મોબાઇલ એપ્પ આવશે. એમાં આપણે બધા ડેટા, – માહિતી, જેવીકે આપણા ખેતરની ચતુર્દિશા, આપણું ખેતર, જીપીએસ સાથે જોડાશે,

ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી થશે Read More »

ખેડૂત છે ત્યાં વેપાર છે તે બધાને ખબર છે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે નવી ટેક્નોલોજીની વાતો સાથે મનુષ્યની ખાસિયત અને ગ્રાહકના ઉદેશોની વાત કરતા હતા , ઉદાહરણ તરીકે, કોઈ કંપની નક્કી કરે કે તેને દુનિયાનું શ્રેષ્ઠ ટ્રેક્ટર , બિયારણ , વાવણીયો કે મોટર કાર બનાવવી છે અને બનાવે અને એ માટે ઉત્તમ એન્જિનિયરો, બ્રીડર, સંશોધન વૈજ્ઞાનિક , ડિઝાઇનરોની એક ટીમ તૈયાર કરીને બજારમાં એ ટ્રેક્ટર કે બિયારણ કે વાવણીયો વેચવા માટે મૂકે અને કોઈ ખરીદે જ નહીં તો? કંપની એમ ન કહી શકે કે “ખેડૂતોને સારી ચીજ શું છે એની સમજ નથી.” પણ, એનાથી ઉલટું જે સાધન ખેડૂત વધુ ખરીદે એ જ શ્રેષ્ઠ કહેવાય , કેમ કે ગ્રાહકોની શ્રેષ્ઠતાની સમજ એમની પોતાની હોય છે . પણ તમે વિચાર કરજો યુગ ટેકનોલોજી નો છે છતાં આપણને જુના કાળમાં હતું તે આજે પણ પકડી રાખ્યું છે , હજુ છોડ્યું નથી , હજુ પણ બજારમાં નથી મળતું તે સારું તે જૂની આપણી કલ્પનાને લીધે અમુક કંપનીઓ અછત ઉભી કરીને માર્કેટિંગ કરવાનો આઈડિયા અપનાવે છે , બોલો આપણને ખેડૂત તરીકે ઈશ્વરની આ ભેટ મળી છે કે બુદ્ધિપૂર્વક ખરીદવા માટે વિવેક વાપરવો તે વાત યાદ રાખવી જોઈએ કે નહિ ….

ખેડૂત છે ત્યાં વેપાર છે તે બધાને ખબર છે Read More »

ખેતીમાં કઈ નવી ટેકનોલોજી આવશે ?

વિચાર કરવાની શક્તિ આપણને ભગવાને આપી છે. માણસને કઈ પણ કરતા પહેલા, વિચાર આવે છે કે, આ કરું કે તે કરું?, મગફળી કરું? કે કપાસ? અને સાથે સમજણ પણ આપી છે…

ખેતીમાં કઈ નવી ટેકનોલોજી આવશે ? Read More »

શું છે ખેતીના એ આઈ રોબોટ ?

કીડીઓ અને મધમાખીઓ નો સામજિક ઢાંચો જડ છે. જ્યારે માણસોએ પોતાની બુદ્ધિ , વિચાર અને સમજણ થી અનેક વખત પોતાના સમાજજીવનને ધરમૂળથી બદલી નાખ્યાના દાખલા છે. પરંપરાગત જીવનસાથીની પસંદગી થી માંડીને સોશિયલ મીડિયા દ્વારા લગ્ન કરીને સાથે જીવતા અનેક યુગલો આપણા સમાજમાં છે અને આપણે તેમને સ્વીકાર્યા છે. અરે! સમાજ જીવનમાં જે એક સમયે પાપ ગણાતા એવા સમલૈંગિક સંબંધો ને કાયદાકીય મૂંજૂરી મળી છે એ પણ માણસના પરિવર્તનશીલ સમાજજીવનનું જ ઉદાહરણ છે! એટલે મનુષ્યમાં પરિવર્તન એ વિકાસનો રસ્તો છે .આપણે પણ ખેતીના નવા આયામ તરફ લઇ જવી પડશે. ભગવાને મનુષ્યમાં ઈચ્છા મુજબ કરવાની છૂટ આપી છે જે પશુને નથી આપી, સાથે આપણને વિવેક પણ આપ્યો છે . મનુષ્ય પાસે વિવેક છે અને કરેલા ઉપકારને યાદ રાખવાની કૃતજ્ઞતા છે તે વિશેષતા ને લીધે આજે મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા જુદો પડે છે . કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને મનુષ્ય એ ખેતીના કામ માટે હવે ખેતીના રોબોટ બનાવ્યા છે તેની વાતો જાણવા મળશે ….

શું છે ખેતીના એ આઈ રોબોટ ? Read More »

નવી જાણકારી નવી માહિતી મેળવવા થોડી વાત વાત ખેડુતની – કૃષિ મેળો સુરેન્દ્રનગર

🌟 ખેડૂત ભાઈઓ માટે મોટા સમાચાર! 🌟 “થોડી વાત ખેડૂતની, પ્રગતિની અને નવા યુગની!” ઝાલાવાડની ધરા પર યોજાવા જઈ રહ્યો છે ભવ્ય કૃષિ મેળો – ૨૦૨૬. જો તમે આધુનિક ખેતી, નવી ટેકનોલોજી અને કૃષિ વ્યવસાયમાં આગળ વધવા માંગતા હોવ, તો આ તક ચૂકતા નહીં! 📍 સ્થળ: આનંદભવન, સુરેન્દ્રનગર GIDC મેઈન રોડ, APMC પાસે, સુરેન્દ્રનગર, ગુજરાત.📅

નવી જાણકારી નવી માહિતી મેળવવા થોડી વાત વાત ખેડુતની – કૃષિ મેળો સુરેન્દ્રનગર Read More »

ઓછા ખર્ચે ડુંગળીનો સંગ્રહ

આપણે જાણીએ છીએ કે ડુંગળીના સંગ્રહ કરવો હોય તો મેડાવાળા ગોડાઉનમાં કરી શકાય છે. ડુંગળીમાં ઉગી જવાનો ગુણ હોવાથી તેને હવાદાર ગોડાઉનમાં રાખવી જરૂરી છે તે જાણતા મઘ્યપ્રદેશના યુવાન ખેડૂત રોહીત પટેલે ડુંગળી સંગ્રહ કરવાનો તદ્દન નવો જ રસ્તો શોધ્યો છે. ૬૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં પ૦ ટન ડુંગળીના સંગ્રહ કરવા માટે જમીનથી ૧૫ સે.મી. ઉચી

ઓછા ખર્ચે ડુંગળીનો સંગ્રહ Read More »

ઓછા ખર્ચે ડુંગળીનો સંગ્રહ

આપણે જાણીએ છીએ કે ડુંગળીના સંગ્રહ કરવો હોય તો મેડાવાળા ગોડાઉનમાં કરી શકાય છે. ડુંગળીમાં ઉગી જવાનો ગુણ હોવાથી તેને હવાદાર ગોડાઉનમાં રાખવી જરૂરી છે તે જાણતા મઘ્યપ્રદેશના યુવાન ખેડૂત રોહીત પટેલે ડુંગળી સંગ્રહ કરવાનો તદ્દન નવો જ રસ્તો શોધ્યો છે. ૬૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં પ૦ ટન ડુંગળીના સંગ્રહ કરવા માટે જમીનથી ૧૫ સે.મી. ઉચી

ઓછા ખર્ચે ડુંગળીનો સંગ્રહ Read More »

વધુ ડાળી વધુ ઉત્પાદન

આપણે કપાસનું બીજ ખરીદવા જઈએ તો પુછીએ છોડમાં ફળાઉ ડાળીની સંખ્યા કેટલી ? આપણે બાગાયત પાક વાવીએ તેમાં જેટલી વધુ ડાળીઓ હોય તેટલો વધુ ફાલ આવે એટલે કે સમજોને કે વધુ ફળ આવે એટલે એટલી આવક વધુ થાય. વૈજ્ઞાનિકો અલગ અલગ પાક વૃદ્ધિ નિયંત્રકો અને ગ્રોથ રેગ્યુલેટરો શોધીને આપણુ પાક ઉત્પાદન કેમ વધે તેની શોધ

વધુ ડાળી વધુ ઉત્પાદન Read More »

વધુ ડાળી વધુ ઉત્પાદન

આપણે કપાસનું બીજ ખરીદવા જઈએ તો પુછીએ છોડમાં ફળાઉ ડાળીની સંખ્યા કેટલી ? આપણે બાગાયત પાક વાવીએ તેમાં જેટલી વધુ ડાળીઓ હોય તેટલો વધુ ફાલ આવે એટલે કે સમજોને કે વધુ ફળ આવે એટલે એટલી આવક વધુ થાય. વૈજ્ઞાનિકો અલગ અલગ પાક વૃદ્ધિ નિયંત્રકો અને ગ્રોથ રેગ્યુલેટરો શોધીને આપણુ પાક ઉત્પાદન કેમ વધે તેની શોધ

વધુ ડાળી વધુ ઉત્પાદન Read More »

ડીઝીટલ ફાર્મિંગ શું છે?

ડીજીટલ ફાર્મિંગ એટલે આખા ખેતરનો ખેડૂતના હાથમાં રહે તે પ્રકારની ડીઝીટલ વ્યવસ્થા ને ડીઝીટલ ફામિંગ કહે છે.તેમાં સેન્સર, પિયત કંટ્રોલ અને પોષણ પદ્ધતિ, ફાર્મ મેનેજમેન્ટ, મશીનરી અને પાકની જીવનકાળ વ્યવસ્થાપન એમાં આવી જાય છે. ડીઝીટલ ફાર્મિંગમાં સેન્સર દ્વારા પાકની તંદુરસ્તીનો ખ્યાલ રાખવામાં આવે છે

ડીઝીટલ ફાર્મિંગ શું છે? Read More »