કૃષિ ટેકનોલોજી

કૃષિ ટેકનોલોજી : સબસોઈલર

સબસોઈલર એક દાતી વાળું અને ટ્રેકટર દ્વારા કામ કરતું ખેડનું સાધન છે. સબસોઈલર દ્વારા ચાસમાં ઊંડે સુધી ખેડ થાય છે. દા.ત. પરંપરાગત રીતે વાપરતી કરબડી-ડીસ્ક હેરો-રોટરી ટીલરથી ૧૫ થી ૩૦ સેમી એટલે કે ૬ થી ૮ઈંચની જમીનની ઊંડી ખેડ થાય છે. જયારે ટ્રેકટરથી ચાલતા આ સબસોઈલરથી ૩૦ સેમી એટલે કે ૧૨ ઈંચ ઉંડે સુધી ચાસમાં

કૃષિ ટેકનોલોજી : સબસોઈલર Read More »