કપાસના ભાવ ટકશે કે કેમ ?

રંગે ચંગે દિવાળીના તહેવારો ધામ ધુમથી ઉજવી ને આપણે મોસમ લઇ રહ્યા છીએ . ખળામાંથી કપાસ , મગફળી , સોયાબીનનો પાક આપણે લણ્યો છે આ વર્ષે તો ભાવ સારા રહેવાના છે કારણકે ચૂંટણીનું વર્ષ છે એટલે તેનો બરાબર લાભ લેજો , કપાસના ભાવ ટકશે કે કેમ ? તેતો સમય કહેશે કારણકે મિલોની ખરીદીમાં મંદી છે એટલે કટકે કટકે માલ વેચીને એવરેજ કરી લેવી તેવી સલાહ છે . ટૂંકમાં ઓણ સાલનો કારતક માગસર મહિનો સારો રહેશે તેવું જાણકારો કહે છે . ટૂંકમાં .શું થાય તેની વાટ જૂઓ, લણી લણીને ધરે આવે અને ભાવ મળે ત્યારે સાચુ…