સોયાબીન

કૃષિ માહિતી : કઠોળનું મહત્વ

કઠોળનું મહત્વ કઠોળ જમીનમાં રહેલા નાઈટ્રોજનને ફિક્સ કરી જમીનની ફળઠ્ઠુપતા વધારે છે, સુકા અને લીલા કઠોળ જેવા કે ચણા, મગ, અડદ, કળથી, બીજ જેવા કે મઠ, વાલ, વટાણા, સોયાબીન, ફણસી. કઠોળમાંથી બે દળ થતી હોવાથી કઠોળને દ્વિદળી અનાજ પણ કહેવામાં આવે છે. જેમાં મગ, મઠ, ચણા, તુવેર, અડદ, સોયાબીન, વટાણા વિગેરેનો સમાવેશ થાય છે. આપણે […]

કૃષિ માહિતી : કઠોળનું મહત્વ Read More »

સોયાબીન : નીંદણ નિયંત્રણ 

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની અથવા પેન્ડીમીથાલીન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ તરીકે છંટકાવ કરવાની અને ૨૦ ૨૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની અથવા એલાકલોર હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ

સોયાબીન : નીંદણ નિયંત્રણ  Read More »

સોયાબીનમાં યલો મોઝેક વાયરસ

આપણે જાણીયે છીએ કે ભીંડાના પાકમાં પીળીયો એટલેકે યલો મોઝેક વાયરસ (YMV) આવે તો પાકમાં બહુ નુકશાન થાય છે આ એક વાઇરસને લીધે થાય છે . મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં વાતાવરણના ફેરફાર અને આ વાઇરસ આ વર્ષે સોયાબીનના પાકમાં યલો મોઝેક વાયરસ (YMV)નો ગંભીર પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ઉપજના નુકસાન અંગે ગંભીર

સોયાબીનમાં યલો મોઝેક વાયરસ Read More »

જીવાત : સોયાબીનમાં ગર્ડલ બીટલ નિયંત્રણ

ગર્ડલ બીટલ માટે નોવાલ્યૂરોન ૨૫% ઇન્ડોક્ઝાકાર્બ ૪૫૦% એસસી 30 મીલિ અથવા બીટાસાયફ્લ્યૂથ્રીન ૮.૪૯% ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી 10 મીલિ અથવા ક્વિનાલફોસ ૨૫% ઇસી 30 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા પ્રોફેનોફોસ ૫૦% ઇસી 15 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૧૨.૬% લેમડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી 6 મીલિ અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭% એસસી 4 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી

જીવાત : સોયાબીનમાં ગર્ડલ બીટલ નિયંત્રણ Read More »

સોયાબીન : સોયાબીનમાંથી પનીર (ટોફૂ) બનાવવાની રીત

સોયાબીનમાંથી બનતું પનીર એટલે કે તેને ટોફૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટે ઉપર મુજબ સોયાબીનમાંથી દૂધ બનાવી તેમાં કેલ્શિયમ અને મેગ્નેશીયમ કલોરાઈડ તેમજ સલ્ફેટ યોગ્ય તાપમાને ઉમેરવામાં આવે છે. આ રીતે તેનું ઉમેરણ થતાં તેમાંથી કર્ડ અને વે જુદા પડે છે. કર્ડને તારવી યોગ્ય પ્રેસ પદ્ધતિ વડે દબાવી તેના ચોસલા બનાવી યોગ્ય સાઈઝમાં

સોયાબીન : સોયાબીનમાંથી પનીર (ટોફૂ) બનાવવાની રીત Read More »

સોયાબીન : સોયાબીનમાંથી સોયા લોટ કેવી રીતે બને ?

બજારમાં મળતા સારી જાતના સોયાબીનને લઈ તેની સાફસફાઈ કરી તેમાંથી અલ્પવિકસીત, ક્ષતિયુકત દાણા તથા અશુદ્ધિ દૂર કરવી. ત્યારબાદ સૂર્યના તાપમાં અથવા ઈલેકટ્રીક ઓવનમાં જરૂરી સૂકવણી કરી, પારંપરિક ઘંટી દ્વારા ઉપરના ફોતરા અલગ કરી તેની દાળ તૈયાર કરવી. આ રીતે તૈયાર થયેલ દાળને ૩ લિટર ઉકળતા પાણીમાં ૧ કિ.ગ્રા.ના પ્રમાણમાં નાખી રપ થી ૩૦ મીનીટ સુધી

સોયાબીન : સોયાબીનમાંથી સોયા લોટ કેવી રીતે બને ? Read More »

સોયાબીન : સોયાબીનમાંથી દહીં અને શ્રીખંડ બનાવો

સોયાબીનમાંથી દહીં અને શ્રીખંડ પણ બનાવી શકાય છે. ઉપર મુજબ સોયાબીન દૂધને લઈ તેમાં પ૦% ના પ્રમાણમાં સાદુ દૂધ ઉમેરવામાં આવે છે. મીક્ષીંગ થયા બાદ તેમાં યોગ્ય માત્રામાં મેળવણ ઉમેરવામાં આવે છે. સામાન્ય દહીંની જેમ આ રીતે સોયાબીનમાંથી ૧૦ થી ૧ર કલાકમાં દહીં બનાવી શકાય છે. આ દહીંનો ઉપયોગ સામાન્ય દહીંના સ્થાને કરી શકાય છે.

સોયાબીન : સોયાબીનમાંથી દહીં અને શ્રીખંડ બનાવો Read More »

સોયાબીન : સોયાબીનમાંથી દૂધ (સોયામીલ્ક) કેવી રીતે બનાવવું ?

સોયાબીનમાંથી તેનું દૂધ બનાવી શકાય છે. સોયાબીનમાંથી દૂધ બનાવવા માટે ૧ કિ.ગ્રા. સોયાબીનને લઈ ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ઉપરની ફોતરીને રગડીને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈને ફોતરી દૂર કરેલ સોયાબીનને સ્પેશીયલ સ્ટીમ જેકેટ અને વેકયૂમ પ્રકારના ગ્રાઈન્ડરમાં ચોકકસ તાપમાન રાખી ચોકકસ સમય માટે તેમાં પાણી મેળવી બારીક પીસવામાં આવે છે.

સોયાબીન : સોયાબીનમાંથી દૂધ (સોયામીલ્ક) કેવી રીતે બનાવવું ? Read More »

સોયાબીન : સોયાબીનમાંથી સોયા લોટ બનાવવાની રીત – ૨

સારી ગુણવત્તાવાળા સોયાબીન ને યોગ્ય સાફ સફાઈ દ્વારા તૈયાર કરી તેને ૩ લિટર સ્વચ્છ પાણીમાં ૧ કિ.ગ્રા નાં પ્રમાણમાં લઈ ઓછામાં ઓછા ૩ થી પ કલાક સુધી પલાળી રાખવા. ત્યારબાદ પાણીમાંજ સોયાબીનને હાથથી રગડી લેતાં ઉપરની ફોતરી જુદી પડી જશે. આ ફોતરીને તેમાંથી દૂર કરતા સોયાબીન અને તેમાંથી અમુક અંશે દાળ છુટી પડશે. આ રીતે

સોયાબીન : સોયાબીનમાંથી સોયા લોટ બનાવવાની રીત – ૨ Read More »