સોયાબીન

soyabean cookies

સોયાબીન : સોયાબીનમાંથી શું બની શકે ?

સોયાબીનમાંથી વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવામાં આવે છે, જેમ કે સંપૂર્ણ સોયા લોટ, સોયાદૂધ, સોયા પનીર (ટોફૂ), સોયા દહીં, સોયા શ્રીખંડ, સોયા આઈસક્રીમ, સોયાનટ, સોયાપૌંઆ તથા બેકરી આઈટમ વગેરે. ઉત્તમ પ્રોટીનના સ્ત્રોત સમાન સોયાબીનનો દૈનિક વિવિધ આહારમાં ઉપયોગ થઈ શકે તે હેતુ સંપૂર્ણ સોયાલોટ પણ બનાવી શકાય છે.

સોયાબીન : સોયાબીનમાંથી શું બની શકે ? Read More »

સોયાબીન : સોયાબીનનો ઉપયોગ

સોયાબીનનો ઉપયોગ ચીન,જાપાન તેમજ થાઈલેન્ડ જેવા દેશો લગભગ પ૦૦૦ વર્ષોથી કરી રહયા છે. આપણાં દેશમાં સોયાબીનનો ઉપયોગ લગભગ ૪૦ વર્ષથી નજીવા પ્રમાણમાં થઈ રહયો છે. સોયાબીનનો આહારમાં ઉપયોગ ઘણા લાંબા સમયથી સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. વર્તમાનમાં પણ અનેક શોધોથી તેના આ તથ્યની પુષ્ટિ થઈ છે. દૈનિક આહારમાં પ્રતિદિન પ્રસંસ્કરીત ૩૦ ગ્રામ સોયાબીનનો ઉપયોગ કરવામાં આવે

સોયાબીન : સોયાબીનનો ઉપયોગ Read More »

સોયાબીન : સોયાબીનમાં કેટલું પ્રોટીન હોય?

કઠોળ વર્ગમાં જાેઈએ તો જુદા-જુદા પ્રકારના કઠોળમાં પ્રોટીનની માત્રા અંદાજે ર૦ ટકા જેટલી હોય છે. સોયાબીન એક એવો પાક છે, જેમાં પ્રોટીનની માત્રા ૪૦ ટકા એટલે કે, કઠોળ કરતાં લગભગ બમણી છે. ૧૦૦ ગ્રામ સોયાબીનમાંથી જે પ્રોટીન મળે છે, તે લિટર દૂધ અથવા ૩૦૦ ગ્રામ ઈંડા અથવા રપ૦ ગ્રામ માંસમાંથી મળતી પ્રોટીનની માત્રા બરાબર છે.

સોયાબીન : સોયાબીનમાં કેટલું પ્રોટીન હોય? Read More »

સોયાબીન : એક કઠોળ

સોયાબીનના પાકને વૈજ્ઞાનિક ભાષામાં ગ્લાયસીન મેક્ષ તરીકે ઓળખવામાં આવે છે. સોયાબીનને ગોલ્ડન બીન પણ કહેવાય છે. તેલીબિયાના પાક તરીકે તેની ગણના થાય છે. ખાસ કરીને આપણા દેશમાં તેનું ખરીફ ૠતુમાં જૂન મહીના દરમ્યાન પાકનું વાવેતર થતું હોય છે અને સપ્ટેમ્બર મહિના દરમ્યાન તેનું હાવેર્સ્ટિંગ થતુ હોય છે. આમ સોયાબીનનો પાક લગભગ ૯૦ થી ૧૦૦ દિવસની

સોયાબીન : એક કઠોળ Read More »

સોયાબીન : શું સોયાબીન તેલીબીયાપાક છે ?

વનસ્પતિજન્ય પ્રોટીન સ્ત્રોતમાં ગુણવત્તાની દ્રષ્ટિએ સોયાબીનનું પ્રોટીન ઉત્તમ પ્રકારનું ગણવામાં આવે છે. કારણ કે, તેમાં રહેલા અત્યંત આવશ્યક એમીનો એસીડ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ. એચ. ઓ.) દ્વારા માન્ય એમીનો એસીડને મળતા આવે છે. સોયાબીનમાં ૪૦ ટકા પ્રોટીન ઉપરાંત ર૦ ટકા તેલ,ર૩ ટકા કાર્બોહાઈડ્રેટ તેમજ આવશ્યક ખનિજ, રેસા, ક્ષાર અને વિટામીન રહેલા છે. સોયાબીનમાંથી સારા એવા

સોયાબીન : શું સોયાબીન તેલીબીયાપાક છે ? Read More »

સોયાબીન : સોયાબીનનું પ્રોસેસિંગ કેમ જરૂરી?

સોયાબીનની અનેક ગુણવત્તાપૂર્ણ પેદાશો બનતી હોવા છતાં તેનો વપરાશ આજે ખૂબ જ ઓછોછે. આ માટેનું મુખ્ય કારણ એ છે કે સોયાબીનનો ઉપયોગ સીધે-સીધો કરી શકાતો નથી. આહારમાં તેનો સીધો ઉપયોગ કરવાથી તેમાં રહેલા પોષક વિરોધી તત્વ શરીરને નુકસાન કરે છે. આથીજ સોયાબીનને ઉપયોગમાં લેતાં પહેલાં તેમાં રહેલા પોષક વિરોધી તત્વોને દૂર કરવા આવશ્યક જ નહી

સોયાબીન : સોયાબીનનું પ્રોસેસિંગ કેમ જરૂરી? Read More »

ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ?

બાયોટેકનોલોજીની વાત પણ થોડી કરી લઈએ મોન્સાન્ટોની બોલગાર્ડ ટેકનોલોજી ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ? તે સમય જ કહેશે. પરંતુ મોન્સાન્ટો એ અમેરીકા અને કેનેડામાં રાઉન્ડઅપ રેડી- ૨ એકસ્ટેન્ડ નામની બે નિંદામણનાશકો સામે લડે તેવી નવી ટેકનોલોજી સોયાબીન માટે લોન્ચ કરી . આ ટેકનોલોજીમાં ગ્લાયફોસેટ કે ડીકામ્બા નિંદામણ નાશક છાંટવા છતાં

ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ? Read More »

કપાસના ભાવ ટકશે કે કેમ ?

રંગે ચંગે દિવાળીના તહેવારો ધામ ધુમથી ઉજવી ને આપણે મોસમ લઇ રહ્યા છીએ . ખળામાંથી કપાસ , મગફળી , સોયાબીનનો પાક આપણે લણ્યો છે આ વર્ષે તો ભાવ સારા રહેવાના છે કારણકે ચૂંટણીનું વર્ષ છે એટલે તેનો બરાબર લાભ લેજો , કપાસના ભાવ ટકશે કે કેમ ? તેતો સમય કહેશે કારણકે મિલોની ખરીદીમાં મંદી છે

કપાસના ભાવ ટકશે કે કેમ ? Read More »

વાકુંબો (Broom rape, orobanche spp.) પરજીવી નિંદણ

વાકુંબો. પૂર્ણ મૂળ પરજીવી છોડ છે. વાકુંબો મુખ્યત્વે પાકની વૃદ્ધિ પામતા તબક્કા, ક્લ તબક્કા, ફળ તબક્કા અને પાકના બીજા તબક્કાને અસર કરે છે. વાકુંબો દ્વિદળીય વાર્ષિક છોડ છે અને તેની દાંડીનો. રંગ પીળાથી ભુખરો હોય છે, જે પીળા, સફ્ટ અથવા વાદળી ફ્લો ધરાવે છે. પાંદડા ત્રિકોણાકાર ભીંગડા છે અને બંને ડાળી અને પાંદડાઓ હરિતદ્રવ્યની ગેરહાજરી

વાકુંબો (Broom rape, orobanche spp.) પરજીવી નિંદણ Read More »

બરુ (Sorghum halepense) નીંદણ

બરુ (Sorghum halepense) નીંદણ

બરુ ૨ મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ ઘાસ છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક જડીયાથી તેમજ બીજથી થાય છે. તેનાં જડીયાં જમીનમાં 3 મીટર ઊંડા જઈ શકે છે, જો કે સામાન્ય રીતે ૩૦-૩૫ સે.મી. ઊંડાઈ ધરાવે છે. શિયાળામાં બરુંના છોડ પર પુષ્કળ પ્રમાણમાં બીજ પાકે છે અને પવન મારફ્ત ફ્લાય છે. ત્યાર બાદ જૂના જડીયાં સુષુપ્ત અવસ્થામાં જાય

બરુ (Sorghum halepense) નીંદણ Read More »