મગફળીની લીલી ઈયળ અને પાન ખાનાર ઈયળનું નિયંત્રણ કેમ કરવું ?
મગફળીની લીલી ઈયળ અને પાન ખાનાર ઈયળનું નિયંત્રણ કેમ કરવું ? Read More »
પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના વેલાની કુટ ન થાય, દાડમ ફાટી જાય, આંબામાં કેરીઓનું ખરણ વધુ થાય, ધરૂનો ઉછેર બરાબર ના થાય, ધરૂ પીળું પડી જાય વિગેરે આવું કોઈને કોઈ પાકોમાં, કોઈને કોઈ વિસ્તારમાં ચાલ્યા
પ્રદુષણ મુક્ત ઉત્પાદન Read More »
મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ જોવા મળે છે. આ ગંડિકામાં રાઈઝોબીયમ નામના જીવાણું જોવા મળે છે. ગંડિકામાં રહીને તેઓ હવામાંથી જમીનમાં આવતા નાઈટ્રોજન વાયુને નત્રલ પદાર્થમાં ફેરવીને મૂળને
મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી Read More »
શક્ય હોય તો પાકની અવસ્થાએ દુષ્કાળની પરિસ્થિતિમાં પિયત આપવું. કારણ કે, પાણીની ખેંચનાં કારણે આ પ્રકારની સમસ્યા વધે છે. નિંદામણ અને મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઈજા થતી અટકાવો. મગફ્ળી બરાબર પાકે પછી જ ઉપાડો, વધારે પડતી પાકેલ મગફ્ળીમાં આ સમસ્યાની શક્યતા વધારે રહેલી છે. મગફ્ળીના જથ્થામાંથી ફૂગ લાગેલ તથા નુકસાન પામેલ ડોડવા દૂર કરો. રોગિષ્ટ
મગફળીમાં આફલાટોક્સિન ઝેરી ફૂગનું નિવારણ કેમ કરશો ? Read More »
પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) ૦.૯૦૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવનો સમય વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની ભલામણ છે. અથવા ક્વીઝાલોફોપ-ઈથાઈલ (ટરગા સુપર ૫% ઈસી) ૦.૦૫૦ કિ.ગ્રા. (૧.૦૦૦ લિ.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૩૦ મિલી વાપરવાની ભલામણ છે.
મગફળી અને તુવેર/દિવેલા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,
મગફળી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »
મગફળીના ઉતારા સારા મળશે તેવા વાવડ છે ત્યાં આ નોરતાના વરસાદે પાછું નુકસાન આપવાનું વિચાર્યું ! અમુક વિસ્તારમાં મગફળી ઉપાડવાનું ચાલે છે ત્યાં પાથરા પલળી ગયા , મરચીમાં આવેલ સુકારાની વાત સંભળાય છે અમુક વિસ્તારમાં ગલ મીંજ નામની નાનક્ડી માખી આવી છે તે મરચા વાંકા વળી દે છે , બધા પોતપોતાની વીતક કથા કરે છે
નોરતાના વરસાદને લીધે મગફળીના ઉતારા સારા મળશે કે કેમ ? Read More »
ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જાે પિયત આપવાનું થતું ન હોય અને સમાયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક છાંટવાના
ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.
રોગ : મગફળી માં ગેરૂ Read More »
ટેબુકોનાઝોલ ૦.૦૩૫ ટકા દવાના ત્રણ છંટકાવ ૩૫, ૫૦ અને 90 દિવસે કરવાથી રોગનું નિયંત્રણ થાય છે. ગેરુ માટે મગફ્ળી પાક ૪૦ દિવસનો થાય ત્યારે કલોરોથેલોનીલ ૦.ર ટકા દવા છાંટવી. આવા બીજા બે છંટકાવ ૧ર- ૧૫ દિવસને અંતરે કરવા અથવા કલોરોથેલોનીલ ૦.ર ટકા અથવા હેકઝાકોનેઝોલ ૦.૦ર૫ ટકા (૧૦ લી. પાણીમાં ૫ મીલી દવા) નો ૩૦, ૪૫
મગફળી ટીકકા અને ગેરૂ Read More »