મગફળી અને તુવેર/દિવેલા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) ૦.૯૦૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવનો સમય વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની ભલામણ છે.

અથવા

ક્વીઝાલોફોપ-ઈથાઈલ (ટરગા સુપર ૫% ઈસી) ૦.૦૫૦ કિ.ગ્રા. (૧.૦૦૦ લિ.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૩૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવ વાવણી બાદ ૨૫-૩૦ દિવસે કરવાની ભલામણ છે.

સાભાર: ડો. આર. કે. માથુકીયા,