તુવેર

રોગ : તુવેરના પાકમાં વંધ્યત્વનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય ?

તુવેરના પાકમાં વંધ્યત્વનો રોગનો છોડમાં ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ફૂલો કે શિંગો વગરનો જોવા મળે છે.આ રોગમાં શિંગો લાગતી ન હોવાથી તેને તુવેરના વંધ્યત્વના રોગ તરીકે ઓળખવામાં આવે છે. રોગનો ફેલાવો પાનકથીરી દ્વારા થતો હોવાથી તેના નિયંત્રણ માટે કથીરીનાશક પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૩૦ મિ.લી. ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી જરૂરિયાત મુજબ બે થી […]

રોગ : તુવેરના પાકમાં વંધ્યત્વનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય ? Read More »

કૃષિ માહિતી : કઠોળનું મહત્વ

કઠોળનું મહત્વ કઠોળ જમીનમાં રહેલા નાઈટ્રોજનને ફિક્સ કરી જમીનની ફળઠ્ઠુપતા વધારે છે, સુકા અને લીલા કઠોળ જેવા કે ચણા, મગ, અડદ, કળથી, બીજ જેવા કે મઠ, વાલ, વટાણા, સોયાબીન, ફણસી. કઠોળમાંથી બે દળ થતી હોવાથી કઠોળને દ્વિદળી અનાજ પણ કહેવામાં આવે છે. જેમાં મગ, મઠ, ચણા, તુવેર, અડદ, સોયાબીન, વટાણા વિગેરેનો સમાવેશ થાય છે. આપણે

કૃષિ માહિતી : કઠોળનું મહત્વ Read More »

મગફળી અને તુવેર/દિવેલા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) ૦.૯૦૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવનો સમય વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની ભલામણ છે. અથવા ક્વીઝાલોફોપ-ઈથાઈલ (ટરગા સુપર ૫% ઈસી) ૦.૦૫૦ કિ.ગ્રા. (૧.૦૦૦ લિ.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૩૦ મિલી વાપરવાની ભલામણ છે.

મગફળી અને તુવેર/દિવેલા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »

પ્રયોગ : જામફળ અને તુવેરમાં જીવાત નિયંત્રણ

હું કોઈપણ દવા કે ખાતરનો ઉપયોગ કરતા પી.એચ. ચકાસી લઉ છું. સામાન્ય રીતે વનસ્પતિ 6.5 થી 7 પીએચ. સુધી જ તેનો ઉપયોગ કરી શકે છે. તેથી જો પી.એચ. ઓછો હોય તો તેમાં ચૂનો ઉમેરીએ છીએ અને પી.એચ. વધારે હોય તો લીંબુનો રસ ઉમેરીએ છીએ.

પ્રયોગ : જામફળ અને તુવેરમાં જીવાત નિયંત્રણ Read More »

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી

• બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે જે 2050માં આવનારી ખાધ્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે ભારત પણ કપાસ પછી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે 13 નવા પાકોમાં ખેડૂતોની મદદે આવનાર છે જેમાં બટેટા, તુવેર, ચણા, કેળા, રાયડો વગેરે સામેલ છે. નવા સંશોધન માટે સુપ્રીમકોર્ટની લીલી ઝંડી મળવાને વાર છે.

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી Read More »

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે જે 2050માં આવનારી ખાધ્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે ભારત પણ કપાસ પછી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે 13 નવા પાકોમાં ખેડૂતોની મદદે આવનાર છે જેમાં બટેટા, તુવેર, ચણા, કેળા, રાયડો વગેરે સામેલ છે. નવા સંશોધન માટે સુપ્રીમકોર્ટની લીલી ઝંડી મળવાને વાર છે.

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે Read More »

આગીયો (Striga, striga asiatica) પરજીવી નિંદણ

પરજીવી છોડ એ એવા છોડ છે જે પોતાની પોષણ જરૂરિયાત આંશિક અથવા સંપૂર્ણ રીતે અન્ય જીવંત છોડમાંથી મેળવે છે. તેને પરજીવી નિંદણ કહે છે. અમરવેલ, વાકુંભા, આગિયો તેના ઉદાહરણ છે. જે મુખ્ય પાકમાંથી ખોરાક લઈને જીવે છે અને મુખ્ય પાકને નુકશાન કરે છે. આગિયો વર્ષાયુ તથા અંશતઃ મૂળ પરજીવી નીંદણ છે. તેનું પ્રસર્જન બીજથી થાય

આગીયો (Striga, striga asiatica) પરજીવી નિંદણ Read More »

નોળી (Convolvulus arvensis) નિંદણ

નોળી (Convolvulus arvensis) નિંદણ

છેલ્લાં થોડા વર્ષોથી આપણાં વિસ્તારમાં નાળી અથવા નોળીનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. નોળીએ બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, વેલાવાળું, દ્વિદળી નીંદણ છે. જમીનમાં તેના મૂળ ૩ મીટર ઊંડાઈ સુધી જઈ શકે છે. બારમાસી છોડ છે, જો કે દુષ્કાળની પરિસ્થિતિમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. તેનું પ્રસર્જના મુખ્યત્વે મૂળ તેમજ બીજ દ્વારા થાય છે. બીજ ખૂબ જ

નોળી (Convolvulus arvensis) નિંદણ Read More »

નીંદણ : ચીઢો (છયા) (Cyperus rotundus)

ચીઢો નીંદણને છૈયા કહે છે, તેનું અંગ્રેજી નામ નટસેજ (nutsedge) છે. ચીઢાની અનેક પ્રજાતિઓ છે, તે પૈકી આપણાં વિસ્તારમાં સાયપ્રસ રોટડસ (Cyperus rotundus) નામની પ્રજાતિ જોવા મળે છે, જે ગુલાબી ચીઢો (yellow nutsedge) તરીકે પણ ઓળખાય છે. ચીઢો બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં અને બધી જ ઋતુઓમાં

નીંદણ : ચીઢો (છયા) (Cyperus rotundus) Read More »