ખેતીમાં પવનની અસરો

ખેતીમાં પવનની અસરો

પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને ઉત્સવેદનનો દર વધારે છે. • ગરમ પવનોના કારણે છોડની સુકાવવાની ક્રિયાને વેગ મળે છે. • પવનની વધારે પડતી ઝડપને કારણે છોડ (મકાઈ, ઘઉં, શેરડી અને ડાંગર) ઢળી પડે છે. • ફૂલ અને તેમજ ફળધારણ અવસ્થાએ ભારે પવનના કારણે ફૂલ અને ફળો ખરી જાય છે. • વાવાઝોડામાં છોડની ડાળીઓ ભાંગી તૂટી જાય છે તથા ઘણીવાર આખો છોડ/ઝાડ ઊખડી જાય છે. • વારંવાર સૂકા અને ગરમ પવનો જમીન તેમજ છોડ/ઝાડમાંથી પાણીનું પ્રમાણ એકદમ ઘટાડી દે છે.

Tags

Share this post: