
આ અનાજના સંગ્રહ માટેની અસરકારક રીત છે. બિહારના મુરલી શરણ સિંહ અનાજ તથા કઠોળના ૫૦ કિલોના પીપમંા તમાલપત્રનાં ૧ કિલો સૂકવેલાં પાન મૂકે છે. તે પીપના તળીયે, મઘ્યમાં તથા સૌથી ઉપરના ભાગ ે આ પાંદડાં મુકે છે. આ પદ્ધતિ સાતથી આઠ મહિના સુધી અનાજને જંતુથી બચાવે છે. રસોઈમાં ઉપયોગ થયા પછી પણ તમાલપત્રનો આ જ હેતુસર ફરી ઉપયોગ થઈ શકે છે.



