
ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) દ્વારા ડાંગરનું અસરકારક નિદામણનાશક – અલ્ટેર
ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે: “અમને ભારતમાં અમારા ભાગીદારો નિસાન કોર્પોરેશાન જાપાનનું ઉત્પાદન અલ્ટેર રજૂ કરતા આનંદ થાય છે. ડાંગર માટે એક પ્રગતિશીલ નિંદામણ નાશક જે ડાંગરમાં મોટાભાગના નીંદણનો સામનો કરવામાં સક્ષમ છે . અલ્ટેર દેશભરના ડાંગર ઉગાડનારાઓ માટે એક અનિવાર્ય સાધન બનશે.
ઇન્સેક્ટિસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના ચીફ માર્કેટિંગ ઓફિસર દુષ્યંત સૂદે ઉલ્લેખ કર્યો હતો કે, “ભારતીય ડાંગરના ખેડૂતો નવીન, કાર્યક્ષમ અને સલામત નિંદામણ વ્યવસ્થાપન માટે હવે તેમની પાસે અલ્ટેર તરીકે ઉકેલ છે. છેલ્લા એક વર્ષ દરમિયાન 500 થી વધુ મોટા પ્લોટ ઉપર 10000 થી વધુ ખેડૂતોને આનું નિદર્શન કરવામાં આવ્યું છે. ખેડૂતોએ વર્તમાન નિંદામણનાશક કરતાં અલ્ટેર વધુ અસરકારક લાગ્યું છે “
વધુ માહિતી વોટ્સએપ પર મેળવવા આપેલ બટન ક્લિક કરો..



