ટ્રેકટરના એન્જિન અટકીને ચાલતું હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ : વાલ્વમાં ખામી આવી હોય/નોઝલનો
સ્પંજર ચોટી ગયો હોય/ ફિલ્ટર કચરો જમા થયો હોય.
ઉપાય : વાલ્વને સાફ કરવો તેમજ સ્પ્રિંગ તૂટી ગયેલ હોય તો જોઈ લેવું/નોઝલની સફાઈ કરી પ્લંજર ઘસાઈ ગયો હોય તો બદલાવવો/ ફિલ્ટર બદલવા.

Share this post: