કૃષિ જ્ઞાન : શિયાળુ પાકમાં આટલું ખાસ

અત્યારે ગુલાબી ઈયળનું નુકશાન ભલે ન દેખાતું હોય પણ ફેરોમોન ટ્રેપમાં ફૂદા ખુબ જ આવે છે. ફૂડની હાજરી હોય એટલે ઈંડા મુકવાનું કામ ચાલુ હોય એ નક્કી છે….

વધુ માહિતી માટે ઇમેજ ઉપર ક્લિક કરી કંપની સાથે વાત કરો.