શિયાળુ

હવે ઉનાળામાં પાણીની ખેંચ પડશે તેવું ખેડૂતો કહે છે,

આપણે શિયાળુ પાક મોટા પાયે લીધો છે હવે ઉનાળામાં પાણીની ખેંચ પડશે તેવું ખેડૂતો કહે છે, વળી પાછું બીવડાવવા માટે જન્મેલું છાપું અને વોટ્સએપ સોશિયલ મીડિયા આપણને બીવડાવે છે કે આવતા વર્ષે અલનીનોને લીધે વરસાદ ઓછો આવશે. આપણે શા માટે ડરવું જોઈએ ? આપણા ગુજરાતને બે દરિયા વરસાદ માટે મદદ કરે છે . અને હા […]

હવે ઉનાળામાં પાણીની ખેંચ પડશે તેવું ખેડૂતો કહે છે, Read More »

કૃષિ જ્ઞાન : શિયાળુ પાકની વિવિધ જૈવિક જાણકારી

શિયાળુ ઋતુનું આગમન ધીમા પગલે થઈ રહ્યું છે અને રવિ પાકનું આયોજન અને વાવેતર પણ ધીમી ગતિએ થઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે શિયાળુ પાકો અન્ય ઋતુના પાક કરતા થોડા વધુ સંવેદનશીલ હોય છે અને તેમાંય ખાસ કરીને જીરુનો પાક ખૂબ જ સંવેદનશીલ છે જીરુંના પાકમાં લીલો અને પીળો સુકારો ખૂબ જ હેરાન

કૃષિ જ્ઞાન : શિયાળુ પાકની વિવિધ જૈવિક જાણકારી Read More »

એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડું જ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ?

ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે. અત્યારની વાત કરીયે તો દિવસ અને રાત્રીના મહત્તમ અને મિનિમમ તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત થાય તો મરચીમાં ભૂકી છારો આવાની શક્યતા વધી જાય આવા વાતાવરણમાં પાંદડા ઉપર છારો કે છાસીયોનો ચેપ લાગે છે. ચેપ લાગ્યા પછી કાળજી લેવામાં ના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા

એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડું જ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ? Read More »

કૃષિ જ્ઞાન : શિયાળુ પાકમાં આટલું ખાસ

અત્યારે ગુલાબી ઈયળનું નુકશાન ભલે ન દેખાતું હોય પણ ફેરોમોન ટ્રેપમાં ફૂદા ખુબ જ આવે છે. ફૂડની હાજરી હોય એટલે ઈંડા મુકવાનું કામ ચાલુ હોય એ નક્કી છે….

કૃષિ જ્ઞાન : શિયાળુ પાકમાં આટલું ખાસ Read More »

શિયાળુ પાક : શિયાળુ પાકમાં પોષણ વ્યવસ્થા

શિયાળાના મુખ્ય પાકો ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાયડો, જીરું વિગેરે પાકો માટે કૃષિ યુનિવર્સીટી દ્વારા થયેલ ભલામણ મુજબ જ ખાતરો વાપરવામાં આવે તો મહત્તમ ઉત્પાદન અને અધિકતમ નફો મેળવી શકાય અને સાથે સાથે જમીનની ઉત્પાદકતા પણ જાળવી શકાય.

શિયાળુ પાક : શિયાળુ પાકમાં પોષણ વ્યવસ્થા Read More »

કૃષિ જ્ઞાન : શિયાળુ પાકની સલામતી માટે પાકમાં આંટો મારવો અને જરૂર પડે તો આટલું કરવું.

કૃષિ જ્ઞાન : શિયાળુ પાકની સલામતી માટે પાકમાં આંટો મારવો અને જરૂર પડે તો આટલું કરવું. Read More »

મનની વાત : રાસી પ્રાઈમ કપાસ જરૂર જોજો

આ વર્ષે કપાસના ભાવ ખૂબ જ સારા જોવા મળ્યા છે પરંતુ સાથે સાથે ઘણા બધા વિસ્તારોમાં વધુ વરસાદ અને ગુલાબી ઈયળના કારણે કપાસના પાક કાઢીને ખેડૂતો શિયાળુ પાક તરફ જતા રહ્યા છે. અત્યારે જે ખેડૂત મિત્રોના ખેતરમાં કપાસનો પાક ઉભો છે તે ખેડૂત મિત્રોને અમો નીચે મુજબની ભલામણ કરીએ છીએ.

મનની વાત : રાસી પ્રાઈમ કપાસ જરૂર જોજો Read More »

મનની વાત : રાસી નિયો કપાસની ખાસિયત

આ વર્ષે કપાસના ભાવ ખૂબ જ સારા જોવા મળ્યા છે પરંતુ સાથે સાથે ઘણા બધા વિસ્તારોમાં વધુ વરસાદ અને ગુલાબી ઈયળના કારણે કપાસના પાક કાઢીને ખેડૂતો શિયાળુ પાક તરફ જતા રહ્યા છે. અત્યારે જે ખેડૂત મિત્રોના ખેતરમાં કપાસનો પાક ઉભો છે તે ખેડૂત મિત્રોને અમો નીચે મુજબની ભલામણ કરીએ છીએ.

મનની વાત : રાસી નિયો કપાસની ખાસિયત Read More »