રવિ પાક : સપ્ટેમ્બર વરસાદ થતા શિયાળુ વાવેતરની આશા લંબાઈ.
રવિ પાક : સપ્ટેમ્બર વરસાદ થતા શિયાળુ વાવેતરની આશા લંબાઈ. Read More »
ગુજરાતમાં શિયાળુ સીઝનમાં મુખ્યત્વે પાકતા પાકની યાદીમાં જીરું, ચણા, ધાણા અને ઘઉં જેવા પાકોની ખેતી થતી હોય છે. હું તમને આજે આ બધા પાક જે ઓછી મહેનતે વધારે આવક મેળવી શકાય તેની માવજતના પગલા વિષે જણાવીશ.
કંપની ન્યુઝ : શિયાળુ પાકની ખેતીમાં રાખવાની કાળજી અંગે નિધી સીડ્સ નો ખેડૂતોને સંદેશ. Read More »
આ વર્ષે સારા વરસાદ હોવાને લીધે પિયતની સગવડ સારી છે અને જેના કારણે શિયાળુ પાકનું ખુબ જ સારું વાવેતર થયેલ છે. તો મિત્રો આજે આપને ઘઉંના પાક વિષેની થોડી વાત કરીશું.
બાયર લાભસૂત્ર : ઘઉંના પાકને તંદુરસ્ત રાખો. Read More »