Author name: sujay

પશુપાલન ક્ષેત્રમાં કોન્ટ્રાકટ ફાર્મિંગ

ગુજરાતમાં ખાસ કરીને બિયારણ ઉત્પાદન સાથે સંકળાયેલ ખેડૂતોને કરાર આધારીત ખેતીનો ખાસ્સો બહોળો અનુભવ છે જેમાં ખેડૂતો કરાર મુજબ બિયારણ પકવે છે અને કંપની અગાઉથી નક્કી કરેલ ભાવે તે ખરીદ કરે છે. આવો કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે. એ સિવાય પશુપાલન ક્ષેત્રમાં જોઈએ તો અમુલ પેટર્ન પણ અમુક અંશે કોન્ટ્રાકટ ફાર્મિંગ જ કહી […]

પશુપાલન ક્ષેત્રમાં કોન્ટ્રાકટ ફાર્મિંગ Read More »

કરાર આધારીત ખેતી એટલે શું?

કરાર આધારીત ખેતી એટલે એવી પધ્ધતિ કે જેમાં પાકની જાત, ઉત્પાદનનો જથ્થો ગુણવત્તા અને ભાવ બાબતે વાવેતર પહેલા ખેડૂત અને ઉત્પાદક કંપની વચ્ચે લેખિતમાં કરાર કરવામાં આવે છે. આ ત્રિ-પક્ષીય કરાર છે જેમાં સ્થાનિક માર્કેટયાર્ડનો પણ સમાવેશ થાય છે જેનું મુખ્ય કાર્ય સુવિધા પુરી પાડવાનું અને તકરાર નિવારન્નનું છે. લેખિત કરારને ગુજરાત રાજ્ય કૃષિ બજાર

કરાર આધારીત ખેતી એટલે શું? Read More »

પ્રાકૃતિક ખેતી : સંજીવક બનાવવાની રીત

૨૦૦ લિટરના બંધ ડ્રમમાં ૧૦૦ લિટર પાણીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ મિક્સ કરો. પ્રવાહિ રચનાને ૭ થી ૧૦ દિવસ માટે દિવસમાં બે વાર ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું જાેઈએ. ૧૦ દિવસ પછી સંજીવક ઉપયોગ માટે તૈયાર થઈ જશે. ૧૦ લિટર સોલ્યૂશન બનાવવા માટે ૧ લિટર સંજીવકને ૯ લિટર પાણી સાથે મિશ્ર કરીને તેનો ઉપયોગ કરવો

પ્રાકૃતિક ખેતી : સંજીવક બનાવવાની રીત Read More »

નવા સુધારેલ ચૂલ્હાની રચના અને વિકાસ

ગુજરાતના ગ્રામિણ વિસ્તારમાં મુખ્યત્વે નાના અને મોટા પરિવારની રસોઈ માટે જુદા જુદા પ્રકારના પરંપરાગત ચુલ્હાનો ઉપયોગ થાય છે. જેમાં મુખ્યત્વ માટીના, સિમેન્ટના અથવા ઈંટોથી બનેલા ચુલ્હા જાેવા મળે છે. તેમજ ગ્રામીણ લોકો લાંબા વપરાશ માટે સતત બળતણ નાખી શકાય તેવા ચુલ્હા વધુ પસંદ કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં વપરાશકર્તાઓના પ્રતિસાદને ધ્યાનમાં લેતા, સ્પ્રેરીએ વપરાશકર્તાની આવશ્યકતાઓ અનુસાર

નવા સુધારેલ ચૂલ્હાની રચના અને વિકાસ Read More »

પ્રાકૃતિક ખેતી : અમૃતપાણી એટલે શું ?

૧૦૦ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, ૧૦૦ લિટર ગૌમૂત્ર અને ૫૦૦ ગ્રામ ગોળને ૫૦૦ લિટરની ક્ષમતાવાળા (બંધ મોઢાવાળા) ડ્રમમાં ૩૦૦ લિટર પાણી સાથે મિશ્ર કરી અને ૧૦ દીવસ સુધી સડવા દો. અમૃતપાણી ૧૦ કિલો દેશી ગાયના છાણ અને ૫૦૦ ગ્રામ મધને ભેળવીને તૈયાર કરવામાં આવે છે. અમૃતપાણીનો ઉપયોગ : ૧ લિટર અમૃતપાણીનું દ્રાવણ ૧૦ લિટર પાણીમાં

પ્રાકૃતિક ખેતી : અમૃતપાણી એટલે શું ? Read More »

ફૂલ : ગુલછડી એક સુંદર પુષ્પ

ફૂલ પાકોમાં ગુલછડી અગત્યનો ફૂલ પાક છે. ગુલછડી એ બીજા રજનીગંધા, નીશીગંધા, ટ્યુબરોઝ અથવા ગુલ-એ-શબા જેવા નામોથી પણ ઓળખાય છે. ગુલછડી એ એસ્પેરાગેસી કૂળનું કંદ છોડ છે. જેનું ઉદ્‌ભવસ્થાન મેક્સિકો છે. ગુલછડી આખા વર્ષ દરમિયાન ખીલે છે અને તેના ગુચ ફૂલોવાળી દાંડી સુગંધથી સમૃદ્ઘ છે, કળીઓ તારા આકારની, મીણ જેવી હોય છે અને દાંડી પર

ફૂલ : ગુલછડી એક સુંદર પુષ્પ Read More »

પ્રાકૃતિક ખેતી : પંચગવ્યનો ઉપયોગ

છંટકાવ માટે પંચગવ્યનો ઉપયોગ :૨૦ લિટર પંચગવ્યને ૫૦૦ લિટર પાણીમાં મિશ્ર કરીને (એટલે કે ૩ ટકા પંચગવ્ય) એક હેક્ટર વિસ્તારમાં છોડ ઉપર છાંટીને આપી શકાય છે. ૧૫ લિટરના એક પંપમાં ૪૫૦ મિ.લી. પંચગવ્ય વાપરવું. પંપથી છાંટતી વખતે દ્રાવણને ગાળીને પંપમાં ભરવું અને નોઝલ મોટા કાણાવાળી વાપરવી. પંચગવ્ય અને બીજ સારવાર :પંચગવ્યના ૩% દ્રાવણનો ઉપયોગ બીજને

પ્રાકૃતિક ખેતી : પંચગવ્યનો ઉપયોગ Read More »

આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ?

બધાને જેમ જેમ ઉનાળો આવશે અને જમીન તૈયાર કરવાની હડપ થશે ત્યારે પહેલો વિચાર એ આવશે કે આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ? કોઈ કહે ભીંડો તો કોઈ કહે ટમેટા વાવીશ, કોઈને એમ થાય કે હું મરચા વાવીશ, કંટોલા, ટીંડોરા અને કાકડી એવી વાત

આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ? Read More »

આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે.

કુદરતના સહયોગની વાત કરીયે. આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે. ઉપયોગી ફૂગ એટલે કે મિત્ર ફુગની વાત કરીયે. અમુક સહજીવી રીતે રહેનારા જીવો કુદરતે બનાવ્યા છે. મતલબ બન્ને જીવોના સહજીવનથી બન્નેને લાભ થાય છે, દા.ત.માઈકોરાઈઝા નામની એક ફુગ છે. આ માઈકોરાઈઝા ફૂગ એ કોઈ પણ છોડના મૂળ સાથે વીંટળાય છે,

આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે. Read More »

મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે

મરચીની વાત નીકળી છે તો નોંધો કે મિઝોરમ રાજ્યમાં ઓર્ગેનિક રીતે પકાવવામાં આવતી મરચીની જાત બર્ડ આઈ પહેલી વખત અમેરિકામાં નિકાસ થઇ છે. ત્યાંના કૃષિ મંત્રી સી.લાલરીસાંગા કહે છે કે મિઝો મરચી 7.5 મેટ્રિક ટનની નિકાસ મિઝો મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે ખાસ કરીને આ મરચી અર્ધ ઇંચની ખુબ તીખી મરચીની કેટેગરીમાં આવે

મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે Read More »