મરચી બીજ પસંદગી : નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે.
નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે. ગોબરભાઇ વડુભાઇ ગજેરા પોતાના અનુભવ જણાવતા કહે છે કે મેં નામધારી કંપનીની NS-૨૫૬૦ જાતનું વાવેતર કરી ખુબ ખુશ છું કારણ કે આ જાત માંથી ખુબ સારું ઉત્પાદન મળ્યું અને બજારભાવ પણ સારા મળ્યા. મને આ જાતમાંથી વીઘે 45 મણનો ઉતારો આવેલ છે નામધારી ૨૫૬૦નું મરચું બજારમાં જોતા જ […]
મરચી બીજ પસંદગી : નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે. Read More »








