Author name: sujay

અમેઝ ઉત્પાદન માટે સ્વીફ્ટ કરો જાત (રાસી સ્વિફ્ટ)

રાસી સીડ્સની આ જાત વહેલી પાકતી જાત એટલે કે ૧૪૦ દિવસમાં પાકે છે.બીજા પાક માટે અનુકૂળ તેમજ પહેલા ફાલમાં જ ૭૦% ઉત્પાદન આપે છે. જેથી વહેલો કાઢી ને અન્ય પાક લઇ શકાય. રાસીની સ્વીફ્ટ જાતનો છોડ ખુલ્લો અને ઉભડો થાય છે અને ચૂસિયા જીવાત સામે પ્રતિકારક જાત છે. તેમજ વજનદાર કપાસ, વિણવામાં સહેલું છે. ચાલો […]

અમેઝ ઉત્પાદન માટે સ્વીફ્ટ કરો જાત (રાસી સ્વિફ્ટ) Read More »

રિજનરેટિવ એગ્રીકલ્ચર : જમીનમાં પોષક તત્વો પુનઃસ્થાપિત કરવા

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે પુનર્જીવિત ખેતીમાં પાક ફેરબદલી કરવા ઉપર ખાસ મહત્વ આપવામાં આવે છે. પાક ફેરબદલી કરવાથી એકને એક પાક જે પોષક તત્વોનું ખેંચાણ કરીને જમીનમાં તત્વોની અછત પેદા કરે છે એના બદલે પાક ફેરબદલી દ્વારા પોષક તત્વો પુનઃસ્થાપિત કરવા ઉમેરણ કરવા માટે અને જીવાત ઘટાડવા માટે આપણે કઠોળ સાથે વૈકલ્પિક અનાજ વારા ફરતી

રિજનરેટિવ એગ્રીકલ્ચર : જમીનમાં પોષક તત્વો પુનઃસ્થાપિત કરવા Read More »

રોગ : દિવેલાના પાકમાં મૂળનું કોહવારોનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય.

દિવેલાના પાકમાં મૂળના કોહવારાના રોગની શરૂઆત થતાં પિયત સાથે ઓકસીકલોરાઈડ કોપર ફૂગનાશક (પ૦% વે.પા.) ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.

રોગ : દિવેલાના પાકમાં મૂળનું કોહવારોનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય. Read More »

ટ્રેકટરના એન્જિનમાં લુબ્રિકેટિંગ ઓઈલની વધુ ખપત હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ : વાલ્વ ગાઈડ ઘસાઈ ગયેલ હોય/ ઓઈલ લીક થતું હોય/ઓઈલ યોગ્ય ગ્રેડનું ન હોય/ પિસ્ટન અથવા રીંગો ઘસાઈ ગયેલ હોય/એન્જિનમાં હવા આવવાનો રસ્તો બંધ થઈ ગયો હોય ઉપાયો : વાલ્વ ગાઈડ બદલવી/ઓઈલ લીક થતું હોય ત્યાં બંધ કરવું/નિર્માતા દ્વારા જણાવેલ ગ્રેડનું જ ઓઈલ વાપરવું/પિસ્ટન અને રીંગો બદલવા/એન્જિનમાં હવા આપવાની નળીઓ તેમજ કાણાં સાફ કરાવવા.

ટ્રેકટરના એન્જિનમાં લુબ્રિકેટિંગ ઓઈલની વધુ ખપત હોય તો શું કરવું ? Read More »

કૃષિ માહિતી : કઠોળનું મહત્વ

કઠોળનું મહત્વ કઠોળ જમીનમાં રહેલા નાઈટ્રોજનને ફિક્સ કરી જમીનની ફળઠ્ઠુપતા વધારે છે, સુકા અને લીલા કઠોળ જેવા કે ચણા, મગ, અડદ, કળથી, બીજ જેવા કે મઠ, વાલ, વટાણા, સોયાબીન, ફણસી. કઠોળમાંથી બે દળ થતી હોવાથી કઠોળને દ્વિદળી અનાજ પણ કહેવામાં આવે છે. જેમાં મગ, મઠ, ચણા, તુવેર, અડદ, સોયાબીન, વટાણા વિગેરેનો સમાવેશ થાય છે. આપણે

કૃષિ માહિતી : કઠોળનું મહત્વ Read More »

ઘઉં : ઘઉંનો યોગ્ય વાવણી સમય

ઘઉં ઉત્પાદનમાં વાવણી સમય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણા રાજ્યમાં શિયાળો ટૂંકો અને ઠંડીનું પ્રમાણ ઓછું રહે છે. આ સંજોગોમાં પ્રવર્તમાન પરિસ્થિતિનો મહત્તમ લાભ મેળવવા માટે સમયસર વાવણી કરવી ખૂબ જ જરૂરી છે. વાવણી સમયને ધ્યાનમાં લેતાં તેને બે તબક્કામાં વહેંચવામાં આવેલ છે.

ઘઉં : ઘઉંનો યોગ્ય વાવણી સમય Read More »

ખેતીમાં નફો વધારવા શું કરવું ?

ખેતીમાં નફો વધારવા જરૂર છે આપણું ધ્યાન “ ખર્ચઘટ ’’ બાબતે કેંન્દ્રિત કરવાની સાચી આવક નફો છે. એ મેળવવા “ખર્ચ” વાળું પલ્લું હળવું કરવાની ચાવીઓ અને અનુભવી ખેડૂતોની કોઠાસૂઝનો ઉપયોગ કરો. કામ મમ-મમનું છે – ટપાકાનું નહીં આપણું લક્ષ ખેતીમાં નફો વધવો જોઇએ એ જ છે. ખેતીમાં ખર્ચ કેટલો કરવો તે તો ખડૂતના હાથની વાત

ખેતીમાં નફો વધારવા શું કરવું ? Read More »

વાવો વિશ્વાસ શહેનશાહ, મહારથી, ૫૫૫+, બનો શાહુકાર

નવેમ્બર મહિનામાં કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસિદ્ધ થયેલ કપાસ ફિલ્ડ રીપોર્ટ માંથી રોજ કપાસની એક જાત વિષે જાણીશું. ગયા વર્ષે જે ખેડૂતોને કપાસની ખેતી કરી છે તેમના અનુભવો જાણીશું . ચાલો મળતા રહીશું રોજ કપાસની એક કંપની સાથે. અજુભાઈ ગોરધનભાઈ મુ.વસ્તડી તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર મો. ૯૯૦૪૯ ૫૬૩૩૨આ વર્ષે પ્રથમ વખતે મેં વિશ્વાસ – ૫૫૫+ કપાસની

વાવો વિશ્વાસ શહેનશાહ, મહારથી, ૫૫૫+, બનો શાહુકાર Read More »

રિજનરેટિવ એગ્રીકલ્ચર : જમીનને સાચવવાની અને જમીનને જીવતી રાખવાની વાત

આપણે રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે પુનર્જીવિત ખેતીનો વિચાર કરી રહ્યા છીએ આ ખેતી અપનાવીને જમીનને સાચવવાની અને જમીનને જીવતી રાખવાની વાત છે ત્યારે વૈજ્ઞાનિકો ગ્રીન મેનયોર એટલે કે લીલા પડવાશ કરવાની ભલામણ કરે છે મગ, ચોળી,ઇક્કડ , શણ સનહેમ્પ, બરસીમ વાવીને ફૂલ આવ્યે રોટાવેટરથી જમીનમાં દાબી દઈએ તો નાઇટ્રોજન સુધારણા અને માટીમાં રહેલા કરોડો ઉપયોગી

રિજનરેટિવ એગ્રીકલ્ચર : જમીનને સાચવવાની અને જમીનને જીવતી રાખવાની વાત Read More »

બટેટાના મુખ્ય રોગ અને નિયંત્રણ કેમ કરશો  ? 

કંદના રોગોમાં કોમન સ્ક્રેબ અને કાળા ચાઠાનો રોગ મુખ્ય છે. કોમન સ્કેબ તથા કાળા ચાઠાના-નિયંત્રણ માટે બિયારણને વાવતાં પહેલાં આખા બટાટાને બોરિક એસિડ (આઈપી ગ્રેડ) 3 ટકાના (૩૦ ગ્રામ દવા ૧ લિટર પાણીમાં) દ્રાવણમાં ૩૦ મિનિટ સુધી બોળીને માવજત આપવી જરૂરી છે. બટાટા બેસવાની અવસ્થાએ એટલે કે, વાવણી બાદ ૨૫ થી ૪૦ દિવસ વચ્ચે ટૂંકાગાળે

બટેટાના મુખ્ય રોગ અને નિયંત્રણ કેમ કરશો  ?  Read More »