Author name: sujay

બ્રોકોલી માટે જમીનની તૈયારી

જમીનની ઊંડી ખેડ કરી જમીનને ૧૫ થી ૨૦ દિવસ સુધી તપવા દેવી. ત્યારબાદ સારું કોહવાયેલુ છાણિયું ખાતર ૨૦ ટન પ્રતિ હેક્ટર ઉમેરવું. બ્રોકલીનું વાવેતર ધરુની ફેરરોપણી દ્વારા કરવામાં આવે છે. ધરું તૈયાર કરવા માટે ગાદી કયારા બનાવવામાં આવે છે. બીજના વાવેતર બાદ કયારાને પ્લાસ્ટિક વડે ઢાંકી દેવું જેથી બીજનો ઉગાવો ઝડપથી અને સારી રીતે થાય. […]

બ્રોકોલી માટે જમીનની તૈયારી Read More »

કૃષિ ટેકનોલોજી : કાકડીના વાઇરસ સામે સફળતા : વિજ્ઞાનની શોધ

કાકડીના વાઇરસ મોઝેક વાયરસ વિનાશક છે, જે એફિડની લગભગ ૯૦ પ્રજાતિઓ દ્વારા ફેલાય છે અને ૧૨૦૦ થી વધુ પ્રજાતિઓને અસર કરે છે, હાલમાં, CMV સામે કોઈ માન્ય એજન્ટો નથી, પરંતુ MLU નું નવું સંશોધન અસરકારક રીતે લાંબા ગાળાના ઉકેલ પ્રદાન કરી શકે છે.માર્ટિન લ્યુથર યુનિવર્સિટી ના સંશોધકો દ્વારા નવા RNA-આધારિત સક્રિય એજન્ટો વિકસાવવામાં આવ્યા છે

કૃષિ ટેકનોલોજી : કાકડીના વાઇરસ સામે સફળતા : વિજ્ઞાનની શોધ Read More »

ગ્રીન હાઉસ : પોલી હાઉસમાં કાકડીની ખેતી

ગ્રીન હાઉસમાં કાકડી (Cucumís sativus L.) એ ખૂબ જ સામાન્ય અને મહત્ત્વપૂર્ણ પાક છે જે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે અને ઘણીવાર કાચી અથવા રાંધ્યા વિના ખાવામાં આવે છે. તેનો ભારતમાં પ્રાચીન સમયથી ખોરાક અથવા ઔષધીય તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. કાકડીમાં લગભગ ૯૬% પાણી હોય છે, જે ઉનાળાની ઋતુ માટે સારું છે. પોલીહાઉસમાં કાકડીની ખેતી

ગ્રીન હાઉસ : પોલી હાઉસમાં કાકડીની ખેતી Read More »

આંતરપાક પદ્ધતિના લાભ

આંતરપાક પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે એક કરતાં વધારે પાક જુદી જુદી ચોક્કસ હારમાં વાવવામાં આવે છે. દા.ત. દિવેલા + ચોળી (૧:૨), કપાસ + મગ,૧. આ પદ્ધતિથી કૃષિના મુખ્ય સંસાધનો જેવા કે જમીન, પાણી, ખાતર અને મજૂરોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે. એકમ વિસ્તાર અને સમયમાં ઉત્પાદન અને આવક વધારવાનો આશય મુખ્ય છે.૨. જમીન પરના

આંતરપાક પદ્ધતિના લાભ Read More »

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય. ૪ થી ૫ મહિનામાં કંદ તૈયાર થઈ જાય અને તેનો આધાર વાવેતર, સંભાળ ૠતુ તથા જમીન પર રહે છે. લણણી વહેલી કરવામાં આવે

લસણની લણણી Read More »

ઈસબગુલ : અગત્યનો રોકડીયો પાક

ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડા જીરૂ’ કહે છે. ઈસબગુલ એ આપણા દેશમાં ખેતી હેઠળના બધા જ ઔષધિય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. ગુજરાત, રાજસ્થાન, ઉપરાંત મ પ્રદેશ તથા હરિયાણામાં પણ છેલ્લા થોડા વર્ષોથી તેની ખેતી શરૂ થઈ છે. ગુજરાતમાં મુખ્યત્વે બનાસકાંઠા , કચ્છ, મહેસાણા, જામનગર અને રાજકોટ જિલ્લામાં તેનું વાવેતર થાય છે.

ઈસબગુલ : અગત્યનો રોકડીયો પાક Read More »

પાક સંરક્ષણ : કપાસમાં અંતઃ સ્ત્રાવનું અસંતુલન

કપાસના પાકમાં મોટા ભાગે જીંડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવને લીધે ફૂલભમરી ખરી પડતી હોય છે. પરંતુ ઘણી વખત કપાસના પાકમાં કે રોગના લક્ષણો ન હોવા છતાં ફૂલભમરી ખરી પડે છે. તેને માટે જવાબદાર પરિબળોમાં (૧) છોડમાં પોષક તત્વો અને અંતઃસ્ત્રાવોનું અસંતુલન થવાથી (ર) જમીનમાં ભેજની ખેંચ પડવાથી (૩) વાદળછાયું વાતાવરણ થવાથી (૪) હવામાનમાં એકાએક ફેરફાર

પાક સંરક્ષણ : કપાસમાં અંતઃ સ્ત્રાવનું અસંતુલન Read More »

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે સાવ જ સરખાં, પણ ફૂલ આવે ત્યારે જ તેની ખબર પડે કે કોણ નર અને કોણ નારી ! એને પારખવા માટે રોપણી પછી

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ? Read More »

સાયલેજ બનાવવાના ફાયદા

(૧) કોઇ પણ ૠતુમાં સાયલો બનાવી શકાય છે. (૨) લીલાચારાને લાંબા સમય સુધી એ જ સ્થિતીમાં સાચવી શકાય છે. (૩) સાયલોમાં લીલાચારાના મહત્તમ પોષકતત્વ સાચવી શકાય છે. (૪) ચોમાસા પછી પુષ્કળ લીલો ઘાસચારો પાકે છે જેનો સંગ્રહ કરવો શકય નથી, જાે આ લીલા ચારાનો સાયલો બનાવવામાં આવેતો વધારાના લીલા ઘાસચારાનો સંગ્રહ સાયલો બનાવીને કરી શકાય

સાયલેજ બનાવવાના ફાયદા Read More »

કપાસનો મૂળખાઇ/ મૂળનો સડો

કાર્બેન્ડાઝીમ 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ 50 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી સૂકાતા છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.

કપાસનો મૂળખાઇ/ મૂળનો સડો Read More »