ચણાના પાકમાં આબોહવા
ચણા એ ઠંડી અને સૂકી પરિસ્થિતિમાં થતો પાક છે, જે પાણીની ખેંચ અને ઓછી માવજત સામે પણ ટકી શકે છે. દિવસની લંબાઈ અને ઉષ્ણતામાનની સ્થિતિ પરથી આ પાકની અવધિ નક્કી થાય છે. જેનીઉત્પાદન પર પ્રબળ અસર પડે છે, ગુજરાત જેવા પ્રદેશો કે જ્યાં ઠંડીનું પ્રમાણ અને ઠંડીના દિવસો ઓછા છે, ત્યાં સાડા ત્રણથી ચાર મહિનામાં […]
ચણાના પાકમાં આબોહવા Read More »











