Author name: sujay

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એક નવી રીત

અહીં થતી કમ્પોસ્ટીંગ પ્રક્રિયા પરંપરાગત રીતે હવાની ગેરહાજરીમાં થતી (એનએરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા કરતાં અલગ ચહવાની હાજરીમાં થતી (એરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા જેવીૃ હોય છે, જેમાં ઓક્સિજનની જરૂરિયાત રહે છે, જેથી માટી ઉપર પશુ દ્વારા કરેલ પોદરો ગંદકી ન બને તે માટે તેને માટી સાથે ભેળવવામાં આવે છે. આ પ્રક્રિયા રોટાવેટરથી કરતાં નીચેની માટી ઉપર […]

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એક નવી રીત Read More »

જીવાત : ફળમાખીની ઓળખ

આંબા અને જામફ્ળમાં ફ્ળમાખીની ચાર જાતિ બેકટ્રોસેરા ડોરસાલીસ, બેકટ્રોસેરા ઝોનેટા, બેક્ટ્રોસેરા કરેકટા અને બેકટ્રોસેરા ડાયવર્સી નુકસાન કરે છે. આ ફ્ળમાખી બદામી રંગની અને રંગીન ડાઘા ધરાવતી પારદર્શક પાંખોવાળી હોય છે. માખીના પગો પીળા રંગના હોવાથી સોન માખ તરીકે પણ ઓળખાય છે. કેરીના પાકમાં મે થી ઓગષ્ટ દરમ્યાન સૌથી વધુ ઉપદ્રવ જોવા મળે છે. કામીયા વેસુવિઆના

જીવાત : ફળમાખીની ઓળખ Read More »

પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી હોય છે. આ જગ્યાએ માટીનું જ તળિયું રાખવામાં આવે છે. જ્યારે માટી ઉપર પશુ પોદરો કરે તેને પંજેઠી/દાંતિયા/રોટાવેટરથી વારંવાર ઊલટફેર કરી માટી સાથે ભેળવવામાં આવે છે અને આ પથારીની નીચે

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ? Read More »

મકાઈ : મકાઈ એક સારો પાક

મકાઈને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે. કારણ કે મોટા ભાગના ધાન્ય પાકોમાં સૌથી વધુ ઉત્પાદન મેળવવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં મનુષ્ય, પશુઓ તથા મરઘા બતકાના ખોરાકમાં મકાઈનું એક આગવું સ્થાન રહેલું છે. ઘણી બધી ઔદ્યોગિક પ્રોડક્ટ્‌સ પણ મકાઈમાંથી બને છે. માણસ બીમાર પડે ત્યારે તેને આપવામાં આવતું ગ્લુકોઝ પણ મકાઈમાંથી બને છે. આમ, મકાઈ

મકાઈ : મકાઈ એક સારો પાક Read More »

બોલકી ધરતી – ૪ : મારી માટી વિવિધ પ્રકારની હોય છે. તેને આધારે હું જીવતી રહું છું.

માવઠામાં ભીની થયેલી બોલકી ધરતી કહે છે કે મારી માટી વિવિધ પ્રકારની હોય છે. તેને આધારે જમીન એટલે કે હું જીવતી રહું છું . માટી ઉપયોગી બેકટેરીયાથી સમૃઘ્ધ રહે તે માટે સેન્દ્રીય તત્વોનું ઉમેરણ કરવું પડશે. માટીના જૈવિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે ચાર મુખ્ય વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ છે: ખેડાણ ઘટાડવું અથવા સુધારવું, પાક ફેરબદલી કરવી,

બોલકી ધરતી – ૪ : મારી માટી વિવિધ પ્રકારની હોય છે. તેને આધારે હું જીવતી રહું છું. Read More »

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?  

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં કપાસની ખેતીમાં લોકપ્રિયતા મેળવી છે. કપાસની ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધારવા, શ્રમ અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા, પાકની ગુણવત્તા સુધારવા અને જમીનની અછતને દૂર કરવા HDPS અને યાંત્રિક

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?   Read More »

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

ખેતીનો સોફ્ટવેર ચલાવતા શીખવું પડશે

કૃષિ વિજ્ઞાન દવારા આપણે નવી દુનિયા કેવી હશે અને વિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા કેવા કેવા રૂપો લેવાની છે અને આપણે કેવી કેવી કુશળતા કેળવવી પડશે તેની વાત કરીયે છીએ .ભલે એઆઈ અને ચેટ જીપીટી આવતું , આના લીધે ટૅક્નૉલૉજીને લગતી નવી રોજગાર તકો પણ ઊભી થશે. પણ હજુ એ સ્પષ્ટ નથી કે લોકો એના માટે જરૂરી કૌશલ્ય ઝડપથી વિકસાવી શકાશે કે નહીં. ઉદાહરણ તરીકે, જો તમે ૫૦ વર્ષનો ડ્રાઇવર હો અને ડ્રાઇવરલેસ કાર આવતાં તમારી નોકરી જાય તો તમે શું કરો ? બજારમાં નવી અનેક નોકરી શોધો પણ આ બધી નોકરી એક સૉફ્ટવેર એંજિનિયર અથવા ડેટા એનાલિસ્ટની હોય ત્યારે તમારે આ નવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે .એવુજ આપણું ખેડૂતોનું છે તમે કહોકે મને કોમ્પ્યુટર માં ટપ્પો ન પડે એમ નહિ ચાલે , કોમ્પ્યુટર ચલાવતા શીખવું પડશે .ટૂંકમાં નવું નવું બધું શીખવું પડશે .ખેડૂત તરીકે એવું બોલો તો નહિ ચાલે કે મને મોબાઈલ ચલાવતા નથી આવડતું , ખેતીનો મોબાઈલ સોફ્ટવેર તમારે પણ શીખવો પડશે .

ખેતીનો સોફ્ટવેર ચલાવતા શીખવું પડશે Read More »

જીવાત : ડાંગરની ગાભમારાની ઇયળ

ગાભમારાની ઈયળનો ઉપદ્રવ મહદઅંશે ઓછો જોવા મળે તેવી ડાંગરની જાતો જેવી કે નર્મદા, જી. આર. ૧૦૨, આઇ. આર. ૨૨, આઈ. આર. ૬૬, ગુર્જરી, સી. આર. ૧૩૮-૯૨૮, જી. આર. ૧૨ તથા મહીસાગરની વાવણી માટે પસંદગી કરવી. આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડીયામાંથી જ શરૂ થઇ જતો હોઇ કાર્બોફયુરાન ૩ ટકા અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર કીટનાશક ૧

જીવાત : ડાંગરની ગાભમારાની ઇયળ Read More »

જીવાત : કપાસમાં થ્રીપ્સ

આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો પહેલા બીવેરીયા બેસીયાના કે વટિર્સિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો ઉપદ્રવ વધુ જણાય તો થાયાક્લોપ્રિડ ૪૮ એસસી ૮ મીલિ અથવા ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી ૫ ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા ડીનોટેફ્યૂરામ ૨૦ એસજી ૧૫ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસિ ૧૫

જીવાત : કપાસમાં થ્રીપ્સ Read More »

ખેતરની વાત : શું આ વર્ષે કપાસની ખેતી પડકારજનક છે?

એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કોટન (ELS) ના ઉત્પાદનમાં ઓછી ઉપજ, વધુ ઉત્પાદન ખર્ચ અને ચૂસીયા જીવાત અને બોલવોર્મ પ્રત્યે વધેલી સંવેદનશીલતાને કારણે કપાસની ખેતી પડકારજનક છે .પંજાબમાં વાવેતર વિસ્તાર સ્થિર રહેવાની આગાહી છે, હરિયાણા માં ડાંગરના વાવેતર તરફ વળવાની આગાહી છે. રાજસ્થાનમાં ખેડૂતો મળતા અપેક્ષિત ઊંચા ભાવને કારણે ગુવાર, મકાઈ અને કઠોળ (મગ)નું વાવેતર કરશે. .

ખેતરની વાત : શું આ વર્ષે કપાસની ખેતી પડકારજનક છે? Read More »