ખેડૂતો પોતાને ગમતી જાતોના ઉભા પાકનું નિદર્શન જોઈને નવી જાતો પસંદ કરે છે.

વીએનઆર સીડ્સ કહે છે કે દર વર્ષે અમે ચયન નામનો પસંદગી પ્રોગ્રામ કરીયે છીએ આ કાર્યક્રર્મમાં અમે આખા દેશમાંથી અમારા ડીલરો, પ્રગતિશીલ ખેડૂતો અને ભારતની પ્રખ્યાત બીજ કંપનીને બોલાવીએ છીએ આ ક્રોપ શો માં અમે અમારી રિસર્ચ ટિમ દ્વારા તૈયાર કરેલ વિવિધ પાકોની સેંકડો જાતોને પ્રદર્શિત કરીયે છીએ ત્યાં આવેલા ખેડૂતો પોતાને ગમતી જાતોના ઉભા પાકનું નિદર્શન જોઈને નવી જાતો પસંદ કરે છે. વિવિધ કંપનીના અધિકારીઓ પણ નવી જાતો પસંદ કરે તો અમે તેમને તે જાત નું બીજ ઉત્પાદન કરી આપીયે છીએ . ટૂંકમાં ભારત વર્ષની ખેતી માટે અમો નવી નવી સુધારેલી જાતો ના પ્રણેતા છીએ. ખેડૂતોની ખુશાલી માટે અમે બીજ વિતરણ કરીયે છીએ તે ભારતના ખેડૂતો વીએનઆર ને જાણે છે તમારા વિસ્તારમાં બાજરો . મકાઈથી શરુ કરી મરચી, રિંગની, ભીંડા, કારેલા વગેરે અનેક પાકોની નવી જાતો વિષે જાણવા ફોન કરો 9712812362