પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણના વિવિધ ધટકો

(૧) ઉનાળામાં ઊંડી ખેડ કરવી
(૨) શેઢા પાળાની સફાઈ
(૩) પાકની ફેરબદલી
(૪) પ્રતિકારક જાતોની વાવણી કરવી
(૫) બીજનો દર વધારવો
(૬) યોગ્ય સમયે પાકની વાવણી/રોપણી કરવી
(૭) મિશ્ર/આંતરપાક પદ્ધતિ અપનાવવી
(૮) પિંજર પાકનું વાવેતર કરવું
(૯) પિયતનું નિયમન (યોગ્ય સમયે પિયત આપવું)
(૧૦) ચોખ્ખી ખેતી (ખેતર સાફ રાખવું)
(૧૧) જીવાતથી ઉપદ્રવિત ભાગની છટણી કરવી/ ઉપદ્રવિત છોડનો નાશ કરવો
(૧૨) પાકની કાપણી બાદ અવશેષોનો નાશ કરવો

Share this post: