ઇઝરાયલ

ભાગ-૧૦ ઇઝરાયલ ન્યુટ્રીયન્ટ રીમુવલ અને ફર્ટીગેશ્ન દ્વારા વધુ ઉત્પાદન કેવી રીતે લે છે ?

દરેક મુખ્ય પાકો તેના જીવનકાળ દરમ્યાન કેટલા મુખ્ય તત્વો જમીન માથી ઓછા કરે છે, તેનો હીસાબ અમે રાખીએ છીએ અને ઉત્પાદનની સાપેક્ષમા જરૂરીયાત મુજબના રાસાયણીક ખાતરો લગભગ દરરોજ અમે પાકને આપીએ છીએ.

ભાગ-૧૦ ઇઝરાયલ ન્યુટ્રીયન્ટ રીમુવલ અને ફર્ટીગેશ્ન દ્વારા વધુ ઉત્પાદન કેવી રીતે લે છે ? Read More »

ભાગ-૯ ઇઝરાયલ ઝાકળના પાણીને પણ કેવી રીતે પિયતમાં વાપરે છે ?

શીયાળામાં ઠાર-ઝાકળ સ્વરૂપે જે પાણી ઝાડાવાઓના પાંદડા પરથી નીચે ટપકે છે, તેને સંગ્રહીત કરવા અમે ઝાડના ઘેરાવા પ્રમાણેની સાઈઝની પ્લાસ્ટીક ટ્રે નીચે મૂકીએ છીએ. આ ટ્રે માં ઝાડવાના થડથી બહારના ઘેરાવા તરફ જતાં ઢાળ આવે તેવી રીતની ડિઝાઇન હોય છે. આથી થડની ગોળાઈમાં ઝાડનાં પાંદડાઓ માથી ટપકેલું પાણી ભેગું થાય અને દરેક ઝાડની આવી ટ્રે

ભાગ-૯ ઇઝરાયલ ઝાકળના પાણીને પણ કેવી રીતે પિયતમાં વાપરે છે ? Read More »