ઉધઈ

ઘઉંના ઊભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ

ઘઉંના ઊભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ શરુ થતો જણાય તો તુરત જ એક હેકટર પાકના વિસ્તાર માટે રેતી સાથે બરાબર ભેળવી માવજત આપેલ રેતી ઘઉંના ઊભા પાકમાં પુંખવી અને ત્યારબાદ પાકને હળવુ પિયત આ૫વું અથવા આ કીટનાશકનો જથ્થો પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે […]

ઘઉંના ઊભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ Read More »

મેટારીઝીયમ એનીસોપ્લી

દરેક ઉપયોગી ફૂગ કે જેને આપણે કીટક નિયંત્રણ માટે વાપરીએ છીએ તૈની કામ કરવાની અને વિકસવાની રીત લગભગ સરખી છે પણ તે જેને ટાર્ગેટ બનાવે છે તે જીવાત અલગ હોય છે. મેટારીઝીયમ એ તેના દેહધાર્મિક ક્રિયા વખતે ડેસ્ટ્રક્સીન (Destruxin) નામનું ઝેરીતત્ત્વ પેદા કરે છે. આ જીવાતની ચામડીના કાયટીનને તોડવાનું કામ કરે છે. આ જીવાતથી અસરથી

મેટારીઝીયમ એનીસોપ્લી Read More »

ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા શુ કરવુ?

ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો સારૂ બાળીને નાશ કરવો. કોહવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલી કે લીંબોળીના ખોળનો ઉ૫યોગ કરવો. ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ બીજને કીટનાશકનો ૫ટ આપીને કરી શકાય છે. બીજને કીટનાશકનો ૫ટ આ૫વા માટે વાવણીની આગલી રાત્રે ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ બાયફેન્થ્રીન ૧૦ ઈસી ર૦૦

ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા શુ કરવુ? Read More »

ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવનું નિયંત્રણ કેમ કરશો ?

ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવ વખતે ફિપ્રોનીલ ૫% એસસી ૧.૬ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦% ઈસી ૧.૫ લિટર ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે બરાબર ભેળવી એક હેકટર વિસ્તારમાં પૂંખવી. વરસાદના પાણી સાથે તે જમીનમાં ભળી જશે. પરંતુ જાે વરસાદ ખેંચાય તો હળવુ પિયત આ૫વું અથવા આ કીટનાશક મુખ્ય ઢાળીયામાં ટીપે-ટીપે પિયત સાથે આપવી. #krushivigyan #insect #udhai

ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવનું નિયંત્રણ કેમ કરશો ? Read More »

પ્રયોગ : ખર્ચ વગરની આળસુ માણસની ખેતી ! ભાસ્કર સાવે..

બાગાયત પાકોમાં ઉધઈ નિયંત્રણ કેમ કરવું ?
ટામેટાના પાકમાં કોકડવાનું નિયંત્રણ.

પ્રયોગ : ખર્ચ વગરની આળસુ માણસની ખેતી ! ભાસ્કર સાવે.. Read More »