ઇન્ડો યુએસ બાયોટેક : કપાસ બીજ પસંદગી વિશેષાંક
ઇન્ડો યુએસ બાયોટેક : કપાસ બીજ પસંદગી વિશેષાંક Read More »
કૃષિ વિજ્ઞાન દ્વારા બીજ પસંદગી વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં આજ ની કંપની છે રાસી સીડ્સ. રાસી સીડ્સ ના ખેડૂતોનો આપ સીધો સંપર્ક કરી ને તેમના કપાસ વિશેના અનુભવો જાણી શકો છો. અથવા ફોટો ઉપર ક્લિક કરી ને સીધી કંપનીના પ્રતિનિધિ સાથે સંપર્ક કરી શકો છો.
કૃષિ વિજ્ઞાન કપાસ બીજ પસંદગી વિશેષાંક: આજની કંપની રાસી સીડ્સ Read More »
કૃષિ વિજ્ઞાન દ્વારા બીજ પસંદગી વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં આજ ની કંપની છે નુઝીવીડું સીડ્સ નુઝીવીડું સીડ્સ ના ખેડૂતોનો આપ સીધો સંપર્ક કરી ને તેમના કપાસ વિશેના અનુભવો જાણી શકો છો. અથવા ફોટો ઉપર ક્લિક કરી ને સીધી કંપનીના પ્રતિનિધિ સાથે સંપર્ક કરી શકો છો.
કૃષિ વિજ્ઞાન કપાસ બીજ પસંદગી વિશેષાંક: આજની કંપની નુઝીવીડું સીડ્સ Read More »
અત્યારે લગભગ બધા વિસ્તારોમાં કપાસના પાકમાં પહેલી/બીજી વીણીનો કપાસ વિણવાનો ચાલી રહ્યો અથવા કપાસ નીકળી ગયો છે. તેમજ આ વર્ષે કપાસના ભાવ ખૂબ જ સારા જોવા મળી રહ્યા છે. સાથે પાછોતરા ફાલમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ પણ ઓછો જોવા મળેલ છે.
મનની વાત : ડીલરોને ત્યાં યોજાયો રાસી પ્રાઈમના જીંડવાનો શો Read More »
આ વર્ષે કપાસના ભાવ ખૂબ જ સારા જોવા મળ્યા છે પરંતુ સાથે સાથે ઘણા બધા વિસ્તારોમાં વધુ વરસાદ અને ગુલાબી ઈયળના કારણે કપાસના પાક કાઢીને ખેડૂતો શિયાળુ પાક તરફ જતા રહ્યા છે. અત્યારે જે ખેડૂત મિત્રોના ખેતરમાં કપાસનો પાક ઉભો છે તે ખેડૂત મિત્રોને અમો નીચે મુજબની ભલામણ કરીએ છીએ.
મનની વાત : રાસી પ્રાઈમ કપાસ જરૂર જોજો Read More »
આ વર્ષે કપાસના ભાવ ખૂબ જ સારા જોવા મળ્યા છે પરંતુ સાથે સાથે ઘણા બધા વિસ્તારોમાં વધુ વરસાદ અને ગુલાબી ઈયળના કારણે કપાસના પાક કાઢીને ખેડૂતો શિયાળુ પાક તરફ જતા રહ્યા છે. અત્યારે જે ખેડૂત મિત્રોના ખેતરમાં કપાસનો પાક ઉભો છે તે ખેડૂત મિત્રોને અમો નીચે મુજબની ભલામણ કરીએ છીએ.
મનની વાત : રાસી નિયો કપાસની ખાસિયત Read More »