કપાસ

ખેતરમાં આંટો મારો એકલ દોકલ છોડના પાન, થડ, છોડમાં થતા બદલાવને ઘ્યાનમાં લ્યો

કોઈપણ છોડ હોય, મરચી હોય કે ટમેટા, કપાસ હોય કે કમોદ બધા પાકમાં રોગના લક્ષણો દેખાવાનું શરૂ થાય ત્યારે પગલા લેવા પડે કાણા વાળા ટપકા થાય, પાણી પોચા ટપકા થાય, મૂળ કે થડ ઉપર ગળું પડે, છોડને ઉભક લાગ્યો હોય તેમ એકાદ છોડ મરી જતો નજરે ચડે ત્યારે તુરત જ જાગી જવું જોઈએ. મરચાનો એન્થ્રેકનોઝ […]

ખેતરમાં આંટો મારો એકલ દોકલ છોડના પાન, થડ, છોડમાં થતા બદલાવને ઘ્યાનમાં લ્યો Read More »

ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે

ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે, જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ તે બધાને જોઈએ અન્ન, વસ્ત્ર આ બધા માટે જોઈએ ખેત પેદાશ, ખેતીમાં નવો યુગ વિશ્વમાં આવી ગયો છે. અમેરીકા જેવા દેશમાં ચોક્કસાઈ વાળી ખેતી શરૂ થઈ છે. અંગ્રેજીમાં તેને પ્રિશીશન એગ્રીકલ્ચર કહે છે. પાકને કેટલું પાણી

ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે Read More »

પોટાશ પાયામાં જ આપી દેવાથી કપાસની ખેતીમાં ખુબ લાભ થાય છે.

તેલીબીયાની ખેતી હોય એટલે કે કપાસ, બાગાયત , મગફળી કે એરંડાની ખેતી હોય તો પોટાશનો ઉપયોગ વધારો. પોટાશ પાયામાં જ આપી દેવાથી કપાસની ખેતીમાં ખુબ લાભ થાય છે. ટુંકમાં તેલીબીયા પાકોમાં પોટેશીયમ સમયસર આપો તેમ ઉપજમાં મોટો લાભ કરાવી આપે છે એટલે જ કહેવાનું કે કપાસમાં ૫૦% ફુલ અવસ્થાથી ૦-૫૨-૩૪ પંપે ૧૫૦ ગ્રામ નાખી દર

પોટાશ પાયામાં જ આપી દેવાથી કપાસની ખેતીમાં ખુબ લાભ થાય છે. Read More »

છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો

છોડનો વિકાસ એકલો સારો નથી તેની વાત પણ નોંધો તમારા કપાસના જેવા ૪ થી સાડાપાંચ ફુટના થાય એટલે તેની મુખ્ય અગ્રકલીકા કાપો જેને ડુંખ કાપવી અથવા નીપીંગ કરવું પણ આપણે કહીએ છીએ, છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો , છોડ વધે ચડી ગયો છે તે વાત ઘ્યાનમાં

છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો Read More »

યોગ્ય મોલેકયુલની પસંદગી કરો એકને એક ગ્રુપની દવા વારંવાર છાંટો નહિ

કપાસની ખેતી હોય કે શાકભાજીની બધામાં હવે ચૂસિયા જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે યોગ્ય મોલેકયુલની પસંદગી કરો એકને એક ગ્રુપની દવા વારંવાર છાંટો નહિ , તમે જયારે દવા ખરીદો ત્યારે તમારી ડાયરીમાં ક્યુ મોલેક્યૂલની દવા તમે ભાગીયાને આપી તે નોંધ કરો અને દવા છંટાયા પછી અવલોકન નોંધોકે દવા કામ કરી કે નહિ ? .

યોગ્ય મોલેકયુલની પસંદગી કરો એકને એક ગ્રુપની દવા વારંવાર છાંટો નહિ Read More »

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત . આપણે કોશેટાને મારવા જમીનની ઊંડી ખેડ કરીયે . કોસેટાનો નાશ કરવા જૈવિક નિયંત્રણ કરીએ તેમ છતાં કેટલાક કોશેટા બચી પણ જાયને તેમાંથી કૂદું બહાર આવેને ઈંડા મૂકે તો પછી તેમાંથી ઈયળ થાયને આપણાં પાકને નુકશાન કરે, પણ જો ફુદાને લાઈટ

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? Read More »

ટુકા અંતરે આંબાની ખેતી

ગુલાબી ઈયળને શેનો ડર લાગે છે ?

ગયા અઠવાડિયાની ગુલાબીની ચોખ્ખી વાતું સાંભળીને આપણા વાચક મિત્રોને જાગતા કરી દીધા પણ વાત વાતમાં ગુલાબી ઈયળે તેને શેનો ડર લાગે છે તે આપણને બધુ કહી દીધું એટલે આપણા જેવા પ્રગતિશીલ ખેડૂતોને બધી ખબર પડી ગઈ કે ગુલાબીનું સચોટ નિયંત્રણ કેમ કરવું ? ગુલાબીની દુખતી રગ આપંણેને પકડાઈ ગઈ હવે તમારી જમીનની ફળદ્રૃપતા, તમારા ચાસ,

ગુલાબી ઈયળને શેનો ડર લાગે છે ? Read More »

બીટી ટેકનોલોજી

બીટી ટેકનોલોજી

બીટી ટેકનોલોજી ની વાત કરીયે આપણે ત્યાં જિનેટિકલ મોડીફાઇડ કપાસની મંજૂરી મળી ત્યારે કેવા કેવા વિરોધો થયેલા પરંતુ બેસીલસ થુરેજેસીસ નામના જમીનમાં રહેલા સામાન્ય બેક્ટેરિયા એ આપણી કપાસની ખેતીમાં સુવર્ણ યુગ આપ્યો હતો તેવુંજ કંઈક નાઇઝીરિયામાં જી એમ કાવપી એટલે કે ચોળીની ખેતીમાં હવે ઈયળથી બચાવ થશે કારણકે ત્યાં ગયાવર્ષે સફળતા મળી છે એટલે નાઇઝીરીયાના

બીટી ટેકનોલોજી Read More »